AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનૂભવી બેટસમેન શોએબ મલિકે પાકિસ્તાન ટીમની વિશ્વ કપ 2019માંથી વિદાય બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી છે. પાકિસ્તાનને બાંગ્લાદેશને 94 રનથી હરાવ્યુ હતું. મેચ ખત્મ થયા પછી જ શોએબ મલિકે વન-ડે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો. વિશ્વ કપ 2019માં મલિકનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. મલિકે 3 મેચમાં માત્ર 8 રન […]

પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી
| Updated on: Jul 06, 2019 | 3:23 AM
Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનૂભવી બેટસમેન શોએબ મલિકે પાકિસ્તાન ટીમની વિશ્વ કપ 2019માંથી વિદાય બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી છે.

પાકિસ્તાનને બાંગ્લાદેશને 94 રનથી હરાવ્યુ હતું. મેચ ખત્મ થયા પછી જ શોએબ મલિકે વન-ડે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો. વિશ્વ કપ 2019માં મલિકનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. મલિકે 3 મેચમાં માત્ર 8 રન બનાવ્યા હતા. વિશ્વ કપ 2019માં મલિકે તેમની છેલ્લી મેચ ભારતની સામે રમી હતી. જેમાં તે 0 રન પર આઉટ થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ હારિસ સોહેલને મલિકની જગ્યાએ ટીમમાં જગ્યા મળી હતી અને મલિકને ત્યારબાદ રમવાની તક મળી નહતી. શોએબ મલિકે ટેસ્ટ ક્રિકેટમાંથી 2015માં નિવૃતી લઈ લીધી હતી. મલિક હવે પાકિસ્તાન માટે માત્ર ટી-20 મેચમાં જ રમશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">