ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

|

Jun 08, 2019 | 5:55 AM

વિશ્વ કપમાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. હવે ભારતીય ટીમની બીજી મેચ ઓવલમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ જે રીતે રમી રહી છે. તેને જોઈને લાગી રહ્યું છે કે ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહી હોય. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

Follow us on

વિશ્વ કપમાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. હવે ભારતીય ટીમની બીજી મેચ ઓવલમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ જે રીતે રમી રહી છે. તેને જોઈને લાગી રહ્યું છે કે ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહી હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ઓસ્ટ્રેલિયાની ટીમને લઈને ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતને સાવધાન રહેવા માટે ચેતવણી આપી છે. તેમને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત માટે સરળ નહી હોય. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ખુબ સંતુલિત છે અને સતત જીત મેળવવાને લીધે તેમનો આત્મવિશ્વાસ ખુબ ઉંચો છે.

TV9 Gujarati

 

સચિને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમને ઓવલની પિચ ખુબ પસંદ આવશે કારણ કે આ પિચ પર બોલરને ફાયદો મળશે. સચિને એ પણ કહ્યું કે ભારતીય ટીમમાં એટલી ક્ષમતા છે કે તે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી શકે છે.

આ પણ વાંચો: ગીરસોમનાથમાં વીજ કરંટથી દિપડાનું મોત, જુઓ VIDEO

ભારતીય ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને ટીમમાં આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે. આ આત્મવિશ્વાસને ઓસ્ટ્રેલિયાની સામે જાળવી રાખવો પડશે. આ મુકાબલો ખુબ રસપ્રદ રહેશે, કારણ કે ટીમનું સંતુલન અને તેમનો આત્મવિશ્વાસ એક અલગ લેવલ પર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article