VIDEO : સચિને ફેંકી એક CHALLENGE અને શહીદોના પરિવારો માટે ગણતરીની કલાકોમાં એકઠા થઈ ગયા 1500000 રૂપિયા, જુઓ સચિને આ માટે આવુ તે શું કર્યું ?

|

Feb 25, 2019 | 3:34 AM

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ કરવા માટે સૌ કોઈ પોત-પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને આવો જ એક પ્રયત્ન સચિન તેંદુલકરે કર્યો છે. TV9 Gujarati Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? […]

VIDEO : સચિને ફેંકી એક CHALLENGE અને શહીદોના પરિવારો માટે ગણતરીની કલાકોમાં એકઠા થઈ ગયા 1500000 રૂપિયા, જુઓ સચિને આ માટે આવુ તે શું કર્યું ?

Follow us on

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ કરવા માટે સૌ કોઈ પોત-પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને આવો જ એક પ્રયત્ન સચિન તેંદુલકરે કર્યો છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદલુકરે ગઈકાલે એક એવી ચૅલેંજ કરી કે જેના વડે તેમણે કલાકોમાં 15 લાખ રૂપિયા એકઠા કરી લીધા અને આ રકમ શહીદોના પરિજનો માટે અર્પિત કરી દીધી.

આઈડીબીઆઈ ફેડરલ લાઇફ ઇંશ્યોરંસ નવી દિલ્હી મૅરેથોનમાં સચિને હજારો દોડવીરો સાથે ભાગ લીધો. જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં કુલ ચાર રેસો યોજાઈ, પરંતુ સચિને દરેક રેસ શરુ થતા પહેલા કીપમૂવિંગ પુશ-અપ્સ ચૅલેંજ કરી. આ ચૅલેંજ હેઠળ સચિને 10 પુશ-અપ્સ કર્યા અને દોડવીરને તેમની સાથે જોડાવા માટે ચૅલેંજ કરી.

સચિન તેંદુલકરે જણાવ્યું, ‘અહીંથી જે પણ રકમ મળશે, તેને કોઈ સારા કાર્ય માટે દાન કરવામાં આવશે. તેને શહીદોના પરિવારોને આપવામાં આવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ લાગણીઓને સમજો છો અને અમે આશા કરીએ છીએ કે આપ સૌ આ અભિયાનમાં અમારો સાથ આપશો.’

[yop_poll id=1774]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:33 am, Mon, 25 February 19

Next Article