INDvsSA Test Match: રોહિત શર્માની છઠ્ઠી સદી, ભારતીય ટીમનો સ્કોર 180 રનની પાર

|

Oct 19, 2019 | 8:45 AM

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે સીરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ સીરીઝ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ક્રીઝ પર છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી છે. રોહિત શર્માએ 130 બોલમાં 13 ફોર અને […]

INDvsSA Test Match: રોહિત શર્માની છઠ્ઠી સદી, ભારતીય ટીમનો સ્કોર 180 રનની પાર

Follow us on

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે સીરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ સીરીઝ રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા છે. રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ક્રીઝ પર છે.

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી છે. રોહિત શર્માએ 130 બોલમાં 13 ફોર અને 4 સિક્સરની મદદથી સદી ફટકારી છે. રોહિત શર્માએ 45મી ઓવરના ચોથા બોલમાં સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહતી અને 12 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. મયંક અગ્રવાલને આફ્રિકી બોલર કેગિસો રબાડાએ ડીન એલ્ગરના હાથમાં સ્લિપમાં કેચ આઉટ કરાવી દીધા. અગ્રવાલ 10 રન બનાવીને આઉટ થયા. ફાસ્ટ બોલર કેગિસો રબાડાએ મયંક અગ્રવાલને આઉટ કર્યા પછી 16 રનના સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી ગઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચેતેશ્વર પૂજારા એક રન પણ બનાવી ન શકયા અને રબાડાનો શિકાર બન્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કેપ્ટન વિરાટ કોહલી પણ વધારે સમય ક્રીઝ પર ટકી શક્યા નહીં અને તેઓ 12 રન પર એનરિક નોર્ટજેનો શિકાર બન્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article