ધોનીના આઉટ થયા બાદ ભાવુક થયા રોહિત શર્મા, પેવેલિયનમાં જ રડવા લાગ્યા!

|

Jul 11, 2019 | 2:50 PM

રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રડતાં નજરે પડી રહ્યાં છે. આ વાયરલ વીડિયો ત્યારનો છે જ્યારે ધોની આઉટ થયા. ભારતીય ટીમમાં એક જ ખેલાડી જીતાડી શકે તેવી આશા હતી અને ધોનીના આઉટ થવાથી રોહિત શર્મા પણ રોવા લાગ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. Web Stories View […]

ધોનીના આઉટ થયા બાદ ભાવુક થયા રોહિત શર્મા, પેવેલિયનમાં જ રડવા લાગ્યા!

Follow us on

રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રડતાં નજરે પડી રહ્યાં છે. આ વાયરલ વીડિયો ત્યારનો છે જ્યારે ધોની આઉટ થયા. ભારતીય ટીમમાં એક જ ખેલાડી જીતાડી શકે તેવી આશા હતી અને ધોનીના આઉટ થવાથી રોહિત શર્મા પણ રોવા લાગ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  વૃંદાવનમાં વાંદરાઓનો ત્રાસ! વીડિયોમાં જુઓ કેવી રીતે વાંદરાઓ લોકો પર તૂટી પડે છે!

ભારતીય ટીમમાં રોહિત શર્માનું સતત પ્રદર્શન સારું રહ્યું હતું અને ન્યૂઝીલેન્ડની સામે તેઓ 1 રનમાં જ આઉટ થઈ ગયા હતા. ભારતીય ટીમની કમાન ધોની અને જાડેજાના હાથમાં હતી પણ જાડેજાની મહેનત બાદ પણ ટીમ પોતાનું લક્ષ્ય હાસલ કરી શકી નહોતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોહિત શર્માનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ રડતાં નજરે પડે છે. તેઓ ભારતીય ટીમની હાર પારખી ગયા હતા. પેવેલિયનમાં તેઓ ઉભા ઉભા જ રડવા લાગ્યા હતા.

રોહિત શર્માની આ ભાવુક પળને લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. રોહિત શર્માનું પ્રદર્શન જોરદાર જ રહ્યું છે અને અંતે તેઓ જ્યારે ભારતને મદદ કરવાની જરુર હતી ત્યારે જ આઉટ થઈ ગયા હતા.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article