ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય

|

Mar 12, 2020 | 2:05 PM

રોડ સેફ્ટી માટે એક વિશ્વ ક્રિકેટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાયન લારા અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ ફરીથી મેદાન પર ઉતરશે. આ સીરીઝ પહેલાં પૂણેના ગાહુજે સ્ટેડિયમમાં યોજાવાની હતી ત્યારે આયોજકોએ હવે તેને મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમ ખાતે સ્થળાંતર કરી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના લીધે લેવામાં આવ્યો છે. Facebook પર […]

ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય

Follow us on

રોડ સેફ્ટી માટે એક વિશ્વ ક્રિકેટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાયન લારા અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ ફરીથી મેદાન પર ઉતરશે. આ સીરીઝ પહેલાં પૂણેના ગાહુજે સ્ટેડિયમમાં યોજાવાની હતી ત્યારે આયોજકોએ હવે તેને મુંબઈના ડીવાઈ પાટીલ સ્ટેડિયમ ખાતે સ્થળાંતર કરી દીધી છે. આ નિર્ણય કોરોના વાઈરસના લીધે લેવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આ પણ વાંચો :   અરવલ્લી : સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં થયા મોટા ખૂલાસા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શા માટે લેવાયો આવો નિર્ણય?
રોડ સેફ્ટી વિશ્વ સીરીઝના આયોજકોએ જ સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે. કોરોનાને કહેરના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત એવો પણ નિર્ણય લેવાયો છે કે આ મેચમાં દર્શકોને એન્ટ્રી જ નહીં મળે એટલે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાશે. આ ફેરફાર 13 માર્ચથી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં પણ કોરોના વાઈરસના 10 કેસ નોંધાયા છે. જેના લીધે સરકારની એડવાઈઝરીનું પાલન કરવાનું મેચના આયોજકોએ નક્કી કર્યું છે. સરકારે એડવાઈઝરી જારી કરીને તમામ પ્રકારના મોટી મેળાવડાના કાર્યક્રમો રદ કરવા માટે કહ્યું છે. આમ સચિન અને બ્રાયન લારાને દર્શકો ટીવી પર જ નિહાળી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:04 pm, Thu, 12 March 20

Next Article