ચેન્નાઈ સુપર કિગ્સને રાહત, દિપક ચહેર કોરોના મુક્ત

|

Sep 17, 2020 | 3:05 PM

આઈપીએલ 2020 ટુર્નામેન્ટની પહેલી મેચ 19મીએ રમાશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ત્યારે ચેન્નાઈ સુપર કિગ્સ માટે ખુશીના ખબર છે. ચેન્નાઈ સુપર કિગ્સના ઝડપી બોલર દિપક ચહેર કોરોનાના સંક્રમણથી સાજા થઈ ગયો છે. અને ટીમ સાથે જોડાઈ ગયો છે. દિપક ચહેરે કોરોના માટેની ગાઈડલાઈનનું પાલન કરીને ક્વોરોન્ટાઈન સમયગાળો પણ પૂરો […]

ચેન્નાઈ સુપર કિગ્સને રાહત, દિપક ચહેર કોરોના મુક્ત

Follow us on

આઈપીએલ 2020 ટુર્નામેન્ટની પહેલી મેચ 19મીએ રમાશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ત્યારે ચેન્નાઈ સુપર કિગ્સ માટે ખુશીના ખબર છે. ચેન્નાઈ સુપર કિગ્સના ઝડપી બોલર દિપક ચહેર કોરોનાના સંક્રમણથી સાજા થઈ ગયો છે. અને ટીમ સાથે જોડાઈ ગયો છે. દિપક ચહેરે કોરોના માટેની ગાઈડલાઈનનું પાલન કરીને ક્વોરોન્ટાઈન સમયગાળો પણ પૂરો કરી લીધો છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Published On - 1:57 pm, Thu, 17 September 20

Next Article