રાજકોટ: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય

|

Mar 13, 2020 | 12:21 PM

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં આ પ્રથમ વખત સૌરાષ્ટ્રની જીત થઈ છે, જેને લઈ ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના 425 રન સામે બંગાળની ટીમ 381 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રે 10 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા […]

રાજકોટ: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય

Follow us on

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં આ પ્રથમ વખત સૌરાષ્ટ્રની જીત થઈ છે, જેને લઈ ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના 425 રન સામે બંગાળની ટીમ 381 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રે 10 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળે 10 વિકેટ ગુમાવીને 381 જ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રનો વિજય થતાં સીએમ રૂપાણીએ પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

 

Next Article