આર માધવનના દીકરાએ દેશ માટે કર્યું એવું કામ કે લોકો આપી રહ્યાં છે અભિનંદન!

|

Sep 26, 2019 | 10:28 AM

અભિનેતા આર માધવનના દીકરાએ મોટી સફળતા મેળવી છે. વેદાંતે પરિવાર સહિત દેશનું નામ પણ રોશન કર્યું છે. આર માધવનના દીકરાએ એશિયન એજ ગ્રુપ ચેમ્પેયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. વેદાંતના ગ્રુપમાં બીજા ત્રણ છોકરાઓ પણ સામેલ છે. 4*100 m ફ્રી-સ્ટાઈલ રિલેમાં ભાગ લીધો હતો અને તેમાં આ સિલ્વર મેડલ હાસલ કર્યો છે. Facebook પર તમામ મહત્વના […]

આર માધવનના દીકરાએ દેશ માટે કર્યું એવું કામ કે લોકો આપી રહ્યાં છે અભિનંદન!

Follow us on

અભિનેતા આર માધવનના દીકરાએ મોટી સફળતા મેળવી છે. વેદાંતે પરિવાર સહિત દેશનું નામ પણ રોશન કર્યું છે. આર માધવનના દીકરાએ એશિયન એજ ગ્રુપ ચેમ્પેયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. વેદાંતના ગ્રુપમાં બીજા ત્રણ છોકરાઓ પણ સામેલ છે. 4*100 m ફ્રી-સ્ટાઈલ રિલેમાં ભાગ લીધો હતો અને તેમાં આ સિલ્વર મેડલ હાસલ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચો :  અમદાવાદમાં BRTS સાથે બાઇકની ટક્કર, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ VIDEO

માધવનના દીકરા દ્વારા આ જીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં વેદાંત સહિત ત્રણેય છોકરાઓ મેડલ સાથે જોવા મળી રહ્યાં છે. આ ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એશિયન ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો. ભગવાનની દયા…ભારતનું પ્રતિનિધિત્ત્વ કરતું વેદાંતનું પ્રથમ ઓફિશીયલ મેડલ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વેદાંત અને માધવનને સેલેબ્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. વેદાંતની ઉંમર 14 વર્ષની છે. વેદાંતને સ્વીમીંગમાં ખાસ ઉત્સાહ છે. વેદાંતનું જે ગ્રુપ આ મેડલ જીતીને આવ્યું છે તેમાં ઉત્કર્ષ પાટિલ, સાહિલ લશ્કર અને શોઆન ગાંગૂલી પણ સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article