ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાશે, જાણો પુણેમાં કેવું રહેશે વાતાવરણ

|

Jan 10, 2020 | 7:23 AM

ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ટી-20 સીરીઝની છેલ્લી મેચ પુણેમાં રમાશે. ગુવાહાટીમાં પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે જીતી મેળવી હતી અને સીરીઝમાં 1-0થી આગળ છે. મહરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA) સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે રમાશે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાશે, જાણો પુણેમાં કેવું રહેશે વાતાવરણ

Follow us on

ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ટી-20 સીરીઝની છેલ્લી મેચ પુણેમાં રમાશે. ગુવાહાટીમાં પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે જીતી મેળવી હતી અને સીરીઝમાં 1-0થી આગળ છે. મહરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (MCA) સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7 વાગ્યે રમાશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ક્રિકેટ પ્રશંસકો સામે મોટો સવાલ પુણેના વાતાવરણને લઈને છે. જ્યાં ટી-20 મેચ રમાશે. ત્યારે પુણેમાં આજે સાંજે વાતાવરણ કેવું રહેશે, તે જાણવું જરૂરી છે. ત્યારે તમને જણાવી દઈએ કે પ્રશંસકો રાહતનો શ્વાસ લઈ શકે છે. કારણ કે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમમાં ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન વાતાવરણ સાફ રહેવાની સંભાવના છે. વરસાદની સંભાવના નહીવત્ પ્રમાણમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારત અને શ્રીલંકાની વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં અત્યાર સુધી એક મેચ રમાઈ ચૂકી છે. ફેબ્રુઆરી 2016માં રમાયેલી મેચમાં શ્રીલંકાની જીત થઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમે 2012માં ઈંગ્લેન્ડની ટીમને 5 વિકેટથી હરાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:21 am, Fri, 10 January 20

Next Article