ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને લીધે આ ભારતીય ક્રિકેટર પર BCCIએ લગાવ્યો પ્રતિબંધ

|

Jul 30, 2019 | 5:33 PM

ભારતીય ક્રિકેટ ટીમના યુવાન બેટસમેન અને તેમની કેપ્ટનશીપમાં ભારતીય અંડર-19 ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવનારા ભારતીય ટીમના સ્ટાર પૃથ્વી શો પર BCCIએ પ્રતિબંધ લગાવ્યો છે. ડોપ ટેસ્ટમાં ફેલ થવાના કારણે પૃથ્વી શો પર આ એકશન લેવામાં આવી છે. BCCIએ પૃથ્વી શો પર 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો છે. પૃથ્વી શો પહેલાથી જ ઈજાગ્રસ્ત હોવાને લીધે ભારતીય […]

ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને લીધે આ ભારતીય ક્રિકેટર પર BCCIએ લગાવ્યો પ્રતિબંધ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના યુવાન બેટસમેન અને તેમની કેપ્ટનશીપમાં ભારતીય અંડર-19 ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવનારા ભારતીય ટીમના સ્ટાર પૃથ્વી શો પર BCCIએ પ્રતિબંધ લગાવ્યો છે.

ડોપ ટેસ્ટમાં ફેલ થવાના કારણે પૃથ્વી શો પર આ એકશન લેવામાં આવી છે. BCCIએ પૃથ્વી શો પર 15 નવેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો છે. પૃથ્વી શો પહેલાથી જ ઈજાગ્રસ્ત હોવાને લીધે ભારતીય ટીમથી બહાર હતા. આ કારણથી તેમની વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી નથી.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

પૃથ્વી શો સિવાય ક્રિકેટર અક્ષય દુલ્લારવાર, રાજસ્થાનના દિવ્ય ગજરાજને પણ ડોપિંગ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી શોએ છેલ્લી ઈન્ટરનેશનલ ટેસ્ટ મેચ 23 ઓક્ટોબર 2018ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે હૈદરાબાદમાં રમી હતી. તેમને અત્યાર સુધી ભારત માટે 2 ટેસ્ટ મેચ રમી છે. તેમના નામે એક સદી અને એક અડધી સદી નોંધાયેલી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article