મોહમ્મદ આમિરને હવે પાકિસ્તાની રહેવું નથી પસંદ! બ્રિટનની નાગરિકતા મેળવવા માટે કરી અરજી
પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહોમ્મદ આમિકે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લીધાની જાહેરાત કરી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વસીમ અક્રમ અને રમીઝ રાજા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો જણાવ્યો હતો. આ પણ વાંચો: કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO તેમના નજીકના ક્રિકેટરોનુ કહેવુ […]

પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહોમ્મદ આમિકે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટ માંથી સન્યાસ લીધાની જાહેરાત કરી હતી અને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. વસીમ અક્રમ અને રમીઝ રાજા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ તેમના આ નિર્ણયને ચોંકાવનારો જણાવ્યો હતો.

આ પણ વાંચો: કોલેજના બહાને પાર્કમાં ફરતા ગુલ્લીબાજોને પોલીસે ભણાવ્યો પાઠ, યુવકો પાસે કરાવી ઉઠક-બેઠક, જુઓ VIDEO
તેમના નજીકના ક્રિકેટરોનુ કહેવુ છે કે તેઓ હવે પાકિસ્તાન માટે નથી રમવા માંગતા. આમિરે બ્રિટેનની નાગરીકતા માટે અરજી પણ કરી છે. એક અહેવાલ પ્રમાણે તેઓ બ્રિટેનમાં એક ઘર પણ ખરીદીવાના છે જેથી ત્યાં સ્થાઈ થઈ શકાય. આમિરે 2016માં બ્રિટિશ નાગરીક નરગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા.

આમિરને બ્રિટિન નાગરીકતા મેળવવા બાબતે એક મુશ્કેલી આવી શકે છે. સ્પોટ ફિક્સિંગ મામલે તેમને બ્રિટિશ કોર્ટે તેને આરોપી સાબીત કર્યો હતો. આ મામલે તેઓ બ્રિટિશ જેલમાં સજા પણ પુરી કરી ચુક્યા છે. આ કારણ તેમને અડચણરૂપ બની શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
