
તમને જણાવી દઈએ કે, આ વખતે પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય એથ્લિટે 1 સિલ્વર મેડલ સાથે કુલ 6 મેડલ જીત્યા હતા. અમદાવાદમાં 2036ની ઓલિમ્પિકની લઈ તડામાર તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.

તમને જણાવી દઈએ કે, 2036 ઓલિમ્પિક માટે અમદાવાદ શહેર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ભારતે અત્યારસુધી ઓલિમ્પિકની મેજબાની કરી નથી. ભારતે માત્ર એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરી છે.