રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝે એવુ તો ડ્રેસિંગ ‘સજી’ લીધુ કે, જાણે સોશીયલ મીડિયામાં હંગામો મચી ગયો! Video

|

Jul 25, 2022 | 9:17 PM

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝે (Georgina Rodriguez) સોશિયલ મીડિયા પર તેના નવા લૂકનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોને 30 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે.

રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝે એવુ તો ડ્રેસિંગ સજી લીધુ કે, જાણે સોશીયલ મીડિયામાં હંગામો મચી ગયો! Video
Georgina Rodriguez ખૂબ લોકોએ જોયો છે

Follow us on

મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) માત્ર તેની રમતને કારણે જ નહીં પરંતુ તેની ફિટનેસ અને જીવનશૈલીના કારણે પણ ચર્ચામાં રહે છે. માત્ર રોનાલ્ડો જ નહીં તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ (Georgina Rodriguez) પણ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. હવે ફરી એકવાર તેની ગર્લફ્રેન્ડનો દબદબો છે અને તેનું કારણ છે તેનો એક વીડિયો. જ્યોર્જિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેને 2 દિવસમાં 30 લાખથી વધુ લોકોએ જોયો છે. જ્યોર્જીનનો લુક પણ ચર્ચાનો વિષય બની રહે છે.

રોનાલ્ડોની ગર્લફ્રેન્ડનો ગજબનો વીડિયો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે તેના શર્ટની નીચે બિકીની પહેરી છે. જ્યોર્જીના પગમાં હીલ્સ, હાથમાં ઘડિયાળ અને સિલ્વર રંગના નેઇલ પેઇન્ટ સાથે ચાલી રહી છે. આ વીડિયોમાં જ્યોર્જીનાનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે, તેથી જ તેને સતત લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

સ્પેનની મોડલ જ્યોર્જીના છે

તમને જણાવી દઈએ કે જ્યોર્જીના સ્પેનિશ મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર જ તેના 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે લાંબા સમયથી રોનાલ્ડો સાથે રિલેશનશિપમાં છે. બંનેને 3 બાળકો છે. જ્યોર્જિનાના પતિ રોનાલ્ડો સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંથી એક છે પરંતુ આ મોડલ પણ કોઈ ઓછી નથી. જ્યોર્જિના ઘણા ફેશન મેગેઝીન, બ્રાન્ડ માટે શૂટ કરે છે અને જાહેરાતો દ્વારા તેને ભારે પૈસા પણ મળે છે.

 

જ્યોર્જિનાની વાર્ષિક કમાણી 14 કરોડથી વધુ

જ્યોર્જીના વર્ષમાં 14 કરોડથી વધુની કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર, આ 28 વર્ષીય મોડલની નેટવર્થ $10 મિલિયન છે. જ્યોર્જીના ભલે એક મહાન મોડલ હોય પરંતુ તેના પિતાનો ગુનાહિત ઇતિહાસ છે. જ્યોર્જીનાના પિતા હેરોઈનની દાણચોરી કરતા હતા. તેના પિતાને 10 વર્ષની જેલ થઈ હતી. તે 2003 થી 2013 સુધી જેલમાં રહ્યા હતા. વર્ષ 2018માં તેમનું અવસાન થયું હતું.

તમને જણાવી દઈએ કે જ્યોર્જીના એક શાનદાર ડાન્સર પણ છે. તેણે ચાર વર્ષની ઉંમરે ડાન્સ ક્લાસ લેવાનું શરૂ કર્યું. આર્જેન્ટિનામાં જન્મેલી, જ્યોર્જીના હાઈસ્કૂલ પછી મેડ્રિડ શિફ્ટ થઈ ગઈ. તેણીએ પ્રખ્યાત ફેશન બ્રાન્ડ ગુચીના બુટિકમાં કામ કર્યું. મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા તેણે રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે પણ કામ કર્યું હતું.

Published On - 9:16 pm, Mon, 25 July 22

Next Article