AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : FIFA World Cupમાંથી 40 ટીમ બહાર, આવું છે ક્વાર્ટર ફાઈનલનું શેડ્યુલ

FIFA World Cup 2026 Quarter-Finals Schedule : ફીફા વર્લ્ડકપ 2026નો અંતિમ રાઉન્ડ ભારતમાં 9-10 જુલાઈના સાંજે શરુથશે. જે સતત 4 દિવસ સુધી ચાલશે. આ મેચમાં જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.

Breaking News : FIFA World Cupમાંથી 40 ટીમ બહાર, આવું છે ક્વાર્ટર ફાઈનલનું શેડ્યુલ
Image Credit source:
| Updated on: Jul 08, 2026 | 10:08 AM
Share

ફીફા વર્લ્ડકપ 2026નો રોમાંચક વધતો જોવા મળી રહ્યો છે.ફીફા વર્લ્ડકપ 2026નો વધુ એક રાઉન્ડ પૂર્ણ થયો છે અને હવે ટ્રોફીની રેસ સાથે ચોથા રાઉન્ડની શરુઆત થશે. ચોથો રાઉન્ડ એટેલે કે, ક્વાર્ટર ફાઈનલ અહી માત્ર 8 ટીમે એન્ટ્રી કરી છે.જ્યારે કુલ 40 ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂકી છે. રાઉન્ડ ઓફ 16માં રોમાંચક અંત સાથે ક્વાર્ટર ફાઈનલની 8 ટીમનો નિર્ણય સામે આવી ગયો છે. આ મેચનું શેડ્યુલ પણ નક્કી થઈ ચૂક્યું છે. અર્જેન્ટીના અને સ્વિટ્ઝરલેન્ડની જીત સાથે આ ક્વોર્ટર-ફાઈનલનું લાઈન-અપ પૂર્ણ થયું છે.

વર્લ્ડ કપના ત્રણો મેજબાન બહાર

રાઉન્ડ ઓફ 16 એટલે કે,પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં 8 મેચ રમાઈ હતી. જેમાં અંદાજે તમામ મેચ રોમાંચક રહી હતી. જેમાં સૌથી ચોંકાવનારી મેચનું પરિણામ ચેમ્પિયન બ્રાઝીલની જોવા મળ્યું હતુ. જેને નોર્વેની હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ આર્જેન્ટીના બહાર થતા માંડ માંડ બચી છે. જ્યારે મિસ્ત્ર વિરુદ્ધ 0-2થી પછડાયા બાદ વાપસી કરી 3-2થી જીત મેળવી છે.

View this post on Instagram

મહત્વની વાત એ રહી હતી કે, ટૂર્નામેન્ટમાં 3 મેજબાન અમેરિકા, મેક્સિકો અને કેનેડા આ રાઉન્ડમાં બહાર થયા છે. તેના સિવાય પેરાગ્વે, બ્રાઝીલ, પોર્ટુગલ, મિસ્ત્ર અને કોલંબિયાની સફર પણ પૂર્ણ થઈ છે.

આવું છે ક્વાર્ટર ફાઇનલનું શેડ્યુલ

View this post on Instagram

આ 8 ટીમે ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી

હવે આપણે વાત ક્વાર્ટર ફાઈનલની કરીએ તો. તેમાં નોર્વે અને સ્વિઝરલેન્ડ જેવી ટીમ છે. જેની અહી સુધી પહોંચવાની આશા ખુબ ઓછી હતી. તેમ છતાં અંતિમ-8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય આર્જેન્ટીના, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, બેલ્જિયમ, મોરોક્કો અને સ્પેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ 8 ટીમો હવે અંતિમ ચાર સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ચાર મેચ રમશે.

ક્વાર્ટર ફાઇનલ મેચો 10 જુલાઈના રોજ ભારતીય સમય મોડી સાંજે 1:30 વાગ્યે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે ફોક્સબરોના બોસ્ટન સ્ટેડિયમ ખાતે શરૂ થશે.હવે આ 8 ટીમો વચ્ચે 4 મેચ રમાશે, જે સેમિફાઇનલની છેલ્લી 4 ટીમો નક્કી કરશે. હવે બાધાની નજર ફીફા વર્લ્ડકપ 2026ની ચેમ્પિયન પર છે, કઈ ટીમ ચેમ્પિયન બને છે.

Breaking News : FIFA World Cup 2026માં લિયોનેલ મેસીએ હારેલી બાજી પલટાવી નાંખી અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">