AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Amdavad Commonwealth Games 2030 : અમદાવાદીઓ 2030ની કોમનવેલ્થમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો

ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગ્લાસગોમાં ગેમ્સના સમાપન સમારોહમાં આગામી યજમાન અમદાવાદની ઝલક જોવા મળશે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સના100મા વર્ષને ઉજવશે.

Breaking News Amdavad Commonwealth Games 2030 : અમદાવાદીઓ 2030ની કોમનવેલ્થમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો
| Updated on: Aug 02, 2026 | 8:44 AM
Share

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદે તૈયારીઓ શરુ કરી દીધી છે. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોજિંગ સેરેમની દરમિયાન અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનો ઝંડો અને બૈટન મળશે. જેના માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પહોંચ્યા છે. ક્લોઝિંગ સેરેમની દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે કોમનવેલ્થ ગેમ્સનો ઝંડો અને મેજબાન બૈટન આફિશિયલ રીતે અમદાવાદના પ્રતિનિધિઓને સોંપવામાં આવશે.

કોમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમની ભારતમાં 3 ઓગ્સ્ટના સાંજે એક કલાકે 30 મિનિટે જોઈ શકશો.

ભારતની સંસ્કૃતિક ઝલક જોવા મળશે

હેન્ડ ઓવર સેરેમનીમાં ગ્લાસોગના ચાહકોને અમદાવાદ 2030નો પહેલું પ્રીવ્યુ પણ દેખાડવામાં આવશે. જેમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ગુજરાતની ઓળખ દેખાડવાનો કાર્યક્રમ હશે. સેરેમની એક ખાસ વાત કિંગ્સ બૈટન રિલે છે. જે કોમનવેલ્થ ગેમ્સની સૌથી જુની પરંપરાઓમાંથી એક છે. કોમનવેલ્થ સ્પોર્ટના મુજબ આ રિલે તમામ 74 કોમનવેલ્થ દેશો અને વિસ્તારોમાંથી પસાર થશે.

2030માં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ

ગેમ્સના ઈતિહાસમાં પહેલી વખત ભાગ લેનાર દેશ અને વિસ્તારને પોતાનું બૈટન મળશે. જેમાં દરેક જગ્યાએ પોતાની સાંસ્કૃતિક , વિરાસત અને રચનાત્મકતાને દેખાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સ 2030 ગેમ્સના 100 વર્ષ પુરા થશે.કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં કેનેડાના હેમિલ્ટનમાં થઈ હતી. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સના100મા વર્ષને ઉજવશે. ત્યારે અમદાવાદમાં કોમનવેલ્થ 2030 યોજાવાની છે.જેને લઈ અમદાવાદ ગુજરાતના લોકો ખુબ જ ખુસ છે.

View this post on Instagram

ગુજરાતના ચાર શહેરોમાં

2030 કોમનવેલ્થ ગેમ્સ, જે સત્તાવાર રીતે ઓક્ટોબર 2030માં ભારતના ગુજરાતના અમદાવાદમાં યોજાવાની છે. દિલ્હીમાં 2010ની રમતો પછી ભારતમાં આયોજિત થનારી આ બીજી કોમનવેલ્થ ગેમ્સ હશે, અને એશિયામાં ત્રીજી હશે. લગભગ તમામ કાર્યક્રમો ગુજરાતના ચાર શહેરોમાં યોજાનાર છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એકતા નગર.ભારતનું 2026 કેન્દ્રીય બજેટ અને 2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં રમતગમતને લગતા ભંડોળમાં મોટો વધારો જોવા મળ્યો, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક પ્રોગ્રામિંગનો સમાવેશ થાય છે.સપ્ટેમ્બર 2025માં, 825 કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Commonwealth Games 2026 Medals Tally : કોમનવેલ્થ ગેમ્સમાં ભારેત એક જ દિવસમાં 8 ગોલ્ડ મેડલ સાથે કુલ 16 મેડલ જીત્યા, મેડલ ટેબલમાં મોટી છલાંગ લગાવી અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
g clip-path="url(#clip0_868_265)">