ધોનીનો ધમાકો, IPLમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

|

May 12, 2019 | 5:19 PM

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સની વિરૂધ્ધ ફાઈનલ મેચમાં ધોનીએ આ સિધ્ધી તેમના નામે કરી છે. મહેન્દ્ર સિંહ ધોની IPLના ઈતિહાસમાં સૌથી વધુ શિકાર કરવાવાળા વિકેટકીપર બની ગયા છે. ધોનીએ આ મામલે દિનેશ કાર્તિકના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ધોનીએ IPLમાં સૌથી વધુ 132 શિકાર […]

ધોનીનો ધમાકો, IPLમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સની વિરૂધ્ધ ફાઈનલ મેચમાં ધોનીએ આ સિધ્ધી તેમના નામે કરી છે.

મહેન્દ્ર સિંહ ધોની IPLના ઈતિહાસમાં સૌથી વધુ શિકાર કરવાવાળા વિકેટકીપર બની ગયા છે. ધોનીએ આ મામલે દિનેશ કાર્તિકના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ધોનીએ IPLમાં સૌથી વધુ 132 શિકાર થયા છે. જેમાં 94 કેચ અને 38 સ્ટપિંગ સામેલ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

 

આ પણ વાંચો: અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

ધોની પછી દિનેશ કાર્તિકનો નંબર આવે છે. તેમના નામે IPLમાં 131 શિકાર છે. જેમાં 101 કેચ અને 30 સ્ટપિંગ સામેલ છે. મુંબઈ ઈન્ડિયન્સની વિરૂધ્ધ ફાઈનલ મેચમાં ધોનીએ દિપક ચહરની ઓવરમાં રોહિત શર્માનો કેચ પકડતા જ આ સિધ્ધી હાંસલ કરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article