ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર

|

Oct 16, 2019 | 5:01 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને Captain Cool Dhoniના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે, મેચ દરમિયાન કેવી પણ પરિસ્થિતિમાં તે શાંતિ પૂર્વક વર્તન કરે છે. અને બહુ ઓછી વખત ધોની મેદાન પર ગુસ્સે જોવા મળતા હોય છે. ધોની પોતાને આટલા કૂલ કેમ રાખી શકે તેનો રાઝ આજે પોતાના ફેન્સની સામે ખુલાસો કર્યો […]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને શા માટે કહેવાય છે Captain Cool Dhoni, જણાવ્યો જીવનનો મહામંત્ર

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને Captain Cool Dhoniના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે, મેચ દરમિયાન કેવી પણ પરિસ્થિતિમાં તે શાંતિ પૂર્વક વર્તન કરે છે. અને બહુ ઓછી વખત ધોની મેદાન પર ગુસ્સે જોવા મળતા હોય છે. ધોની પોતાને આટલા કૂલ કેમ રાખી શકે તેનો રાઝ આજે પોતાના ફેન્સની સામે ખુલાસો કર્યો છે. ધોનીએ કહ્યું કે, તે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વિચારે છે. પણ પોતાના નકારાત્મક વિચારો પર કંટ્રોલ કરવાની બાબતમાં તે અન્યથી અલગ છે.

આ પણ વાંચોઃ 10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 4:59 pm, Wed, 16 October 19

Next Article