કુલદીપ યાદવે ધોનીને દેખાડ્યો અરીસો, કહ્યું કે ‘તેઓ પણ કેટલીક વખત ખોટા હોય છે પણ તેમને કોઈ કહી શકતું નથી’

|

May 14, 2019 | 11:50 AM

ક્રિકેટના ચાહકોએ ધોનીની વિરુદ્ધમાં થયેલી ટિપ્પણીને લઈને જાણીતા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જોરદાર જવાબ આપ્યો છે. ભારતના ક્રિકેટના ચાહકોએ ધોનીને ખૂબ જ વધારે પસંદ કરે છે અને તેની વિરુદ્ધ કોઈપણ વાત સહન કરવા ટેવાયેલાં નથી તે આજે એક વાત પરથી સ્પષ્ટ થઈ ગયું. સોશિયલ મીડિયામાં ધોની પર કુલદીપ યાદવે એક ટિપ્પણી કરી હતી અને તેના […]

કુલદીપ યાદવે ધોનીને દેખાડ્યો અરીસો, કહ્યું કે તેઓ પણ કેટલીક વખત ખોટા હોય છે પણ તેમને કોઈ કહી શકતું નથી

Follow us on

ક્રિકેટના ચાહકોએ ધોનીની વિરુદ્ધમાં થયેલી ટિપ્પણીને લઈને જાણીતા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જોરદાર જવાબ આપ્યો છે.

ભારતના ક્રિકેટના ચાહકોએ ધોનીને ખૂબ જ વધારે પસંદ કરે છે અને તેની વિરુદ્ધ કોઈપણ વાત સહન કરવા ટેવાયેલાં નથી તે આજે એક વાત પરથી સ્પષ્ટ થઈ ગયું. સોશિયલ મીડિયામાં ધોની પર કુલદીપ યાદવે એક ટિપ્પણી કરી હતી અને તેના લીધે કુલદીપ યાદવને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. લોકોએ સોશિયલ મીડિયામાં કુલદીપ યાદવ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને ધોની વિશે કંઈ પણ ન બોલવા કહ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

TV9 Gujarati

 

થયું એવું હતું કે કુલદીપ યાદવે ધોની વિરુદ્ધ ટિપ્પણી કરી હતી કે ધોની કેટલીક વખત પોતે પણ ખોટા હોય છે પણ તેને કોઈ કહી શકતું નથી. કેટલીક એક વિકેટકિપરના ટિપ્સ પણ કામ આવતા નથી. કુલદીપ યાદવની આ મજાકથી સોશિયલ મીડિયામાં હોબાળો મચી જવા પામ્યો છે.

 

આ પણ વાંચો: તમારું WhatsApp કરી લો તરત જ અપડેટ નહીં તો થઈ જશે આ મોટું નુકસાન!

કુલદીપ યાદવે કહ્યું કે કેટલીક વખત એવું થાય છે કે તે(ધોની) ખોટા હોય છે પણ તમે તેમને આ બાબતે કંઈ કહી શકતા નથી. તેઓ વધારે વાત કરતા નથી અને જરુર પડે ત્યારે જ પોતાની સલાહ ઓવરની વચ્ચે આપે છે. આ મજાકના લીધે કુલદીપ યાદવને ટ્રોલ થવાનો વારો આવી ગયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article