ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

|

Oct 25, 2019 | 11:12 AM

મહેન્દ્રસિંહ ધોની તેમની દીકરી સાથે વારંવાર સોશિયલ મીડિયામાં સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયામાં ધોનીના લાખો ચાહકો છે. ધોની આ વખતે પોતાની દીકરી સાથે સફાઈ કામ કરતાં જોવા મળ્યા છે.  ઝિવા સ્કૂલ ડ્રેસમાં ગાડી સાફ કરી રહી છે આવો વીડિયો ધોનીએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. લીલા […]

ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

Follow us on

મહેન્દ્રસિંહ ધોની તેમની દીકરી સાથે વારંવાર સોશિયલ મીડિયામાં સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયામાં ધોનીના લાખો ચાહકો છે. ધોની આ વખતે પોતાની દીકરી સાથે સફાઈ કામ કરતાં જોવા મળ્યા છે.  ઝિવા સ્કૂલ ડ્રેસમાં ગાડી સાફ કરી રહી છે આવો વીડિયો ધોનીએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. લીલા રંગની ગાડીને ધોની અને ઝિવા સાથે મળીને સાફ કરી રહ્યાં છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ધનતેરસના શુભ દિવસે ભૂલથી પણ ના કરશો આ 8 ભૂલ!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article