ટીમ ઈન્ડિયાની વિશ્વ કપમાં હાર બાદ લતા મંગેશકરે કરી એવી વાત કે ધોની પડી ગયા છે ‘ધર્મ સંકટ’માં

|

Jul 11, 2019 | 12:41 PM

ભારત ન્યૂઝીલેન્ડની સામે હાર્યું છે અને તે બાદ વિશ્વ કપમાંથી બહાર નીકળી ગયું છે. સોશિયલ મીડિયામાં એવી ખબરો વહેતી થઈ છે કે ધોની આ મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી શકે છે. ત્યારે લોકો દ્વારા એવી અપીલ કરવામાં આવી રહી છે ધોની હાલ સંન્યાસ ન લે. આમ ધોની આવો કોઈપણ નિર્ણય ના લઈ લે તે માટે […]

ટીમ ઈન્ડિયાની વિશ્વ કપમાં હાર બાદ લતા મંગેશકરે કરી એવી વાત કે ધોની પડી ગયા છે ધર્મ સંકટમાં

Follow us on

ભારત ન્યૂઝીલેન્ડની સામે હાર્યું છે અને તે બાદ વિશ્વ કપમાંથી બહાર નીકળી ગયું છે. સોશિયલ મીડિયામાં એવી ખબરો વહેતી થઈ છે કે ધોની આ મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી શકે છે. ત્યારે લોકો દ્વારા એવી અપીલ કરવામાં આવી રહી છે ધોની હાલ સંન્યાસ ન લે. આમ ધોની આવો કોઈપણ નિર્ણય ના લઈ લે તે માટે સોશિયલ મીડિયામાં પણ લોકો અપીલ કરી રહ્યાં છે અને તેમાં લતા મંગેશકરે પણ અપીલ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત

આ બધાની વચ્ચે લતા મંગેશકરે પણ ધોનીને લઈને ટ્વીટ કર્યું છે. તેમાં તેઓએ લખ્યું છે કે ધોની રિટાયર હોવા બાબતે હાલ ન વિચારે નહીં. બીજી ટ્વીટમાં પણ લતા મંગેશકરે લખ્યું કે નમસ્કાર એમએસ ધોનીજી, આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માગો છો. કૂપા કરીને આવું ન વિચારો. દેશને તમારા ખેલની જરુર છે અને મારી પણ એવી વિનંતી છે કે હાલ નિવૃત્તિનો વિચાર પણ તમારા મનમાં ન લાવશો.

લતા મંગેશકરે ભારતીય ટીમ માટે પણ એક ગીત પણ ટ્વીટના માધ્યમથી શેર કર્યું છે. આમ લતા મંગેશકરે ભાવુક થઈને સન્માનજનક રીતે ધોનીને નિવૃત્તિ લેવાની ના પાડી છે. તેમણે ભારતીય ટીમ માટે પણ એક જૂના ગીતનો વીડિયો શેર કર્યો છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article