શું ધોનીએ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય આ ખેલાડીના કહેવાથી બદલી નાખ્યો!

|

Jul 23, 2019 | 5:15 PM

ધોનીના સંન્યાસને લઈને એક મોટો ખૂલાસો એક ખાનગી ન્યૂઝપેપરના અહેવાલમાં થયો છે. જેમાં એ પ્રશ્નનો જવાબ છે કે ધોની સંન્યાસ લેવા માગતા હતા તો કોણ એવું છે જેના લીધે તેઓ રોકાઈ ગયા? Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 […]

શું ધોનીએ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય આ ખેલાડીના કહેવાથી બદલી નાખ્યો!

Follow us on

ધોનીના સંન્યાસને લઈને એક મોટો ખૂલાસો એક ખાનગી ન્યૂઝપેપરના અહેવાલમાં થયો છે. જેમાં એ પ્રશ્નનો જવાબ છે કે ધોની સંન્યાસ લેવા માગતા હતા તો કોણ એવું છે જેના લીધે તેઓ રોકાઈ ગયા?

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કરદાતાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી ફાઈલ કરી શકશો ITR

વિશ્વ કપ બાદ ધોની સંન્યાસ લેશે આવી વાતો વહેતી થઈ હતી. ધોનીએ પણ આ વાતને પોતાના અંગત મિત્રોને કહી રાખી હતી કે આ વિશ્વ કપ તેમના માટે આખરી હશે. ચેન્નઈમાં ધોનીના સાથે રમનારા તેમના ખાસ મિત્રએ પણ ખૂલાસો કરીને કહ્યું હતું કે ધોની આ વિશ્વ કપ બાદ ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે વાત એ છે કે આટલી અટકળો બાદ પણ ધોનીને ક્યાં એવા વ્યક્તિએ સંન્યાસ લેતા અટકાવી દીધા. ખાનગી ન્યૂઝપેપરના દાવા મુજબ કોહલીએ ધોનીને સંન્યાસ લેવાની ના પાડી હતી. કોહલીએ ધોનીને કહ્યું કે તેઓ એકદમ ફિટ છે અને ભારતીય ટીમ સાથે તેઓ આગામી ટી 20 કપ પણ રમી શકે છે. કોહલી એવું ઈચ્છે કે ધોનીની આગેવાનીમાં રિષભ પંત તૈયાર થાય. બાદમાં તેમની જગ્યાએ રિષભ પંતને લાવી શકાય. આમ કોહલીના કહેવા બાદ ધોનીએ સંન્યાસ લેવાનું ટાળી દીધું તેવું જાણવા મળ્યું છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:15 pm, Tue, 23 July 19

Next Article