જાણો MS ધોની શ્રીનગરમાં આર્મી જવાનો સાથે શું કામ કરે છે? એક ફોટો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ

|

Aug 01, 2019 | 5:48 PM

ટીમ ઈન્ડિયા પૂર્વ કપ્તાન ધોની હાલ કશ્મીરમાં ભારતીય સેનાને મદદ કરી રહ્યાં છે અને ટ્રેનિંગ પણ લઈ રહ્યાં છે. ધોની હાલ આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં ભારતીય સેના સાથે ફરજ બજાવી રહ્યાં છે. Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી […]

જાણો MS ધોની શ્રીનગરમાં આર્મી જવાનો સાથે શું કામ કરે છે? એક ફોટો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Follow us on

ટીમ ઈન્ડિયા પૂર્વ કપ્તાન ધોની હાલ કશ્મીરમાં ભારતીય સેનાને મદદ કરી રહ્યાં છે અને ટ્રેનિંગ પણ લઈ રહ્યાં છે. ધોની હાલ આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં ભારતીય સેના સાથે ફરજ બજાવી રહ્યાં છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો;  મોટર વ્હીકલ બિલ રાજ્યસભામાં પાસ, ટ્રાફિક નિયમ તોડ્યો તો 10 ગણો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ થઈ શકે રદ

ધોની 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયનમાં બે સપ્તાહ સુધી સેવા આપશે. હાલ ધોનીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ સેનાના વિવિધ જવાનોને બેટ પર પોતાના ઓટોગ્રાફ આપી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ધોની સેનામાં બધા એવા કામો કરશે જે સામાન્ય સૈનિક કરે છે. ધોની હાલ શ્રીનગરમાં સેવા આપી રહ્યાં છે અને ત્યાં જવાનો ધોનીના ફેન બની ગયા છે. ધોની પણ તેમને બેટ પર ઓટોગ્રાફ આપી રહ્યાં છે. ધોની 15 ઓગસ્ટ સુધી સેનામાં જવાબદારી સંભાળશે. આર્મી દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે ધોની કોઈ ચાલુ ઓપરેશનમાં ભાગ નહીં લે જે કશ્મીરમાં ચાલી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

 

Next Article