IPL: સંજય બાંગડ હવે RCBના નવા બેટીંગ કન્સ્લટન્ટનાં રુપમાં નિમાયા

|

Feb 10, 2021 | 4:38 PM

IPLની 14 મી સિઝન માટે રોયલ ચેલેજર્સ બેંગ્લોર (RCB) એ સંજય બાંગર (Sanjay Bangar) ને બેટીંગ કન્સલટન્ટ બનાવ્યા છે. RCB હજુ સુધી એક પણ વાર IPL ટાઇટલ પોતાના નામે કરી શકી નથી.

IPL: સંજય બાંગડ હવે RCBના નવા બેટીંગ કન્સ્લટન્ટનાં રુપમાં નિમાયા
સંજય બાંગર આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) સાથે જોડાયેલા હતા.

Follow us on

IPLની 14 મી સિઝન માટે રોયલ ચેલેજર્સ બેંગ્લોર (RCB) એ સંજય બાંગર (Sanjay Bangar) ને બેટીંગ કન્સલટન્ટ બનાવ્યા છે. RCB હજુ સુધી એક પણ વાર IPL ટાઇટલ પોતાના નામે કરી શકી નથી. સંજય બાંગર આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) સાથે જોડાયેલા હતા. IPL ની 14મી સિઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરી થનારી છે.

RCB એ ટ્વીટ કરી કહ્યુ હતુ કે, અમને સંજય બાંગડનુ RCB પરિવારમાં IPL 2021 માટે બેટીંગ કન્સ્લટન્ટનાં રુપમાં સ્વાગત કરતા ખુશી થઇ રહી છે. કોચનુ સ્વાગત છે. ભારત માટે 2001 થી 2004 દરમ્યાન 12 ટેસ્ટ અને 15 વન ડે રમનારા 48 વર્ષીય બાંગર RCB માં આ નવી ભૂમિકામાં ફરી થી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે જોડાશે. RCB ના ક્રિકેટ ઓપરેશન ડાયરેક્ટર માઇક હેસન અને હેડ કોચ સાઇમન કૈટીચ છે. IPL ની 14મી સિઝન ભારતમાં એપ્રિલના બીજા સપ્તાહ થી શરુ થવાની શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
Next Article