IPL 2020: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રેક્ટિસમાં જોડાયા, આ તસવીરમાં જુઓ ટીમ કેવી રીતે કરી રહી છે તૈયારી

|

Sep 11, 2020 | 12:57 PM

કોરોના કાળમાં યુએઈમાં આઈપીએલ 2020 યોજાઈ રહીં છે. તમામમ ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સ આ સિઝનની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ સામે કરશે. આ મેચ 20 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં રમાશે. દિલ્હી કેપિટલ્સ આ સિઝનની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ સામે કરશે. આ મેચ 20 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં રમાશે. Web […]

IPL 2020: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રેક્ટિસમાં જોડાયા, આ તસવીરમાં જુઓ ટીમ કેવી રીતે કરી રહી છે તૈયારી

Follow us on

કોરોના કાળમાં યુએઈમાં આઈપીએલ 2020 યોજાઈ રહીં છે. તમામમ ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સ આ સિઝનની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ સામે કરશે. આ મેચ 20 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં રમાશે.

દિલ્હી કેપિટલ્સ આ સિઝનની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ સામે કરશે. આ મેચ 20 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં રમાશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ હજી સુધી એક પણ ટાઇટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ટીમની નજર યુએઈમાં પ્રથમ ખિતાબ જીતવા પર છે અને આ માટે ખેલાડીઓ પણ મજબુત પ્રેક્ટિસ કરી રહ્યાં છે. દિલ્હી કેપિટલ્સની ટીમને આ વર્ષે પણ રબાડા પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે જે તેઓએ 2019 માં કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


ભારતીય ઓપનર શિખર ધવને દિલ્હી કેપિટલ્સ ટીમના યુવા કેપ્ટન શ્રેયસ અય્યર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે શ્રેયસ આઈપીએલની આગામી સીઝનમાં ટીમનું સારી રીતે નેતૃત્વ કરશે.


દિલ્હીએ ટીમને મજબૂત બનાવવા માટે આર અશ્વિન, અજિંક્ય રહાણે અને શિમરોન હેટ્માયર જેવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

દિલ્હી કેપિટલ્સ ટીમ- શ્રેયસ અય્યર (કેપ્ટન), કગીસો રબાડા, માર્કસ સ્ટોયનિસ, સંદિપ લામિછાને, ઇશાંત શર્મા, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, શિમરોન હેટ્માયર, ડેનિયલ સેમ્સ, એલેક્સ કેરી, મોહિત શર્મા, પૃથ્વી શો, લલિત યાદવ, ઓવેશ ખાન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, એનરિચ નોર્ટજે, રીષભ પંત, હર્ષલ પટેલ, કેમો પોલ, અમિત મિશ્રાનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article