IPL 2020 : આ 5 ખેલાડીએ મારી બાજી, કોઈને મળ્યા 10 કરોડ તો કોઈને 15 કરોડ!

|

Dec 19, 2019 | 5:18 PM

IPL 2020ની હરાજી પૂર્ણ થઈ ગયી છે. આ વખતની હરાજી પર નજર કરીએ તો વિદેશી ખેલાડીઓએ બાજી મારી છે. સૌથી વધારે કિંમતમાં વિદેશી ખેલાડીઓની બોલી લાગી છે. ઓસ્ટ્રેલિયાના ધાકડ બોલર પેટ કમિંસ આ સિઝનના સૌથી મોંઘા ખેલાડી છે. પેટ કમિંસને કોલકાત્તા નાઈટ રાઈડર્સે 15.50 કરોડની કિંમત આપીને ખરીદ્યા છે. જ્યારે બીજા નંબરે ગ્લેન મૈક્સવેલને પણ […]

IPL 2020 : આ 5 ખેલાડીએ મારી બાજી, કોઈને મળ્યા 10 કરોડ તો કોઈને 15 કરોડ!

Follow us on

IPL 2020ની હરાજી પૂર્ણ થઈ ગયી છે. આ વખતની હરાજી પર નજર કરીએ તો વિદેશી ખેલાડીઓએ બાજી મારી છે. સૌથી વધારે કિંમતમાં વિદેશી ખેલાડીઓની બોલી લાગી છે. ઓસ્ટ્રેલિયાના ધાકડ બોલર પેટ કમિંસ આ સિઝનના સૌથી મોંઘા ખેલાડી છે. પેટ કમિંસને કોલકાત્તા નાઈટ રાઈડર્સે 15.50 કરોડની કિંમત આપીને ખરીદ્યા છે. જ્યારે બીજા નંબરે ગ્લેન મૈક્સવેલને પણ કિંગ્સ ઈલેવન પંજાબે 10.75 કરોડની મોટી રકમ આપીને ખરીદ્યા છે. આફ્રિકાના ટીમના ઓલ રાઉન્ડર ક્રિસ મોરિસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 કરોડ આપીને ખરીદ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

આ રહ્યાં સૌથી 5 મોંઘા ખેલાડી

1. પેટ કમિંસ, કોલકાત્તા નાઈડ રાઈડર્સ, કિંમત – 15.50 કરોડ રુપિયા

2. ગ્લેન મૈક્સવેલ, કિંગ્સ ઈલેવન પંજાબ, કિંમત – 10.75 કરોડ રુપિયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. ક્રિસ મોરિસ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 10 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. શેલ્ડન કોટરેલ, કિંગ્સ ઈલેવન પંજાબ, કિંમત – 8.50 કરોડ રુપિયા

5. નાથન કુલ્ટર નાઈલ, મુંબઈ ઈન્ડિયન્સ, કિંમત – 8 કરોડ રુપિયા

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article