વિરાટ કોહલીએ કરી આ ભૂલ જેના લીધે ICCએ ફટકાર્યો મેચની 25 ટકા રકમનો દંડ!

|

Jun 23, 2019 | 10:28 AM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં કોહલીએ આઈસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન […]

વિરાટ કોહલીએ કરી આ ભૂલ જેના લીધે ICCએ ફટકાર્યો મેચની 25 ટકા રકમનો દંડ!

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર દંડ ફટકારવામાં આવ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં કોહલીએ આઈસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાઉથેમ્પટનમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં કોહલીએ અંપાયર સાથે દલીલમાં ઉતરી ગયા હતા. તેમની આ દલીલોના લીધે આઈસીસીની આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. આઈસીસીના નિયમ મુજબ આ લેવલ 1નું ઉલ્લંઘન છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આઈસીસી દ્નારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે અને તેમાં આ ઘટનાને લઈને માહિતી આપવામાં આવી છે. આઈસીસીના નિયમ 2.1 મુજબ કોહલીએ વધારે અપીલ કરી હતી. તેના લીધે આ દંડ ભરવો પડશે. કોહલી પર મેચની 25 ટકા ફી ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ના કર્યુ તે હવે સ્મૃતિ ઈરાની કરશે, આ પ્રકારે લોકોની સેવા કરવા માટે કરી તૈયારી

આ મામલો અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલી મેચનો છે જેમાં 29 ઓવર થઈ ત્યારે કોહલીએ LBWની અપીલ કરી હતી. અંપાયરનો કોઈ રિસ્પોન્સ ન હોવા છતાં કોહલીએ સતત અપીલ ચાલુ રાખી હતી. કોહલીએ મેચ રેફરી ક્રિસ બોર્ડની સામે પોતાના ગૂનો કબૂલી લીધો છે. આથી હવે કોઈ વિશેષ સુનાવણી કરવામાં આવશે નહીં માત્ર મેચની 25 ટકા ફી કોહલીએ ચૂકવવાની રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:23 am, Sun, 23 June 19

Next Article