IND vs SA: આજે ભારતીય ટીમની થશે પસંદગી, ઓપનર પર સસ્પેન્સ!

|

Sep 12, 2019 | 4:29 AM

સાઉથ આફ્રિકાની સામે 2 ઓક્ટોબરથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે આજે ભારતીય ટીમની પસંદગી થશે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝની સામે ટેસ્ટ સીરીઝ 2-0થી જીતનારી ટીમમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. ત્યારે ઓપનર કે.એલ.રાહુલની જગ્યાએ રોહિત શર્માને ટીમમાં તક આપવામાં આવી શકે છે. રાહુલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા […]

IND vs SA: આજે ભારતીય ટીમની થશે પસંદગી, ઓપનર પર સસ્પેન્સ!

Follow us on

સાઉથ આફ્રિકાની સામે 2 ઓક્ટોબરથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે આજે ભારતીય ટીમની પસંદગી થશે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝની સામે ટેસ્ટ સીરીઝ 2-0થી જીતનારી ટીમમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

ત્યારે ઓપનર કે.એલ.રાહુલની જગ્યાએ રોહિત શર્માને ટીમમાં તક આપવામાં આવી શકે છે. રાહુલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મયંક અગ્રવાલની પસંદગી લગભગ નક્કી માનવામાં આવી રહી છે પણ બીજા ઓપનર પર લોકેશ રાહુલની જગ્યા પર જોખમ જોવા મળી રહ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા એક વર્ષમાં અડધી સદી પણ નહી બનાવનારા રાહુલની જગ્યા લેવા માટે રોહિત શર્માની સાથે જ બંગાળના અભિમન્યૂ ઈશ્વરન અને પંજાબના શુભમન ગિલ પણ પ્રબળ દાવેદાર છે. ત્યારે ઓપનર તરીકે શિખર ધવનની પસંદગી કરવામાં આવે તો આ પસંદગીકારોનો સરપ્રાઈઝ કરનારો નિર્ણય હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોહિત શર્માની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ સીરીઝમાં થઈ હતી પણ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે. મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણે અને હનુમા વિહારીના શાનદાર પ્રદર્શનના કારણે રોહિતને એક પણ ટેસ્ટમાં રમવાની તક મળી નહતી. રોહિત શર્માએ છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની સામે મેલબોર્નમાં રમી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article