IND vs NZ : ભારત ભલે વનડે મેચ હાર્યું પણ કપ્તાન કોહલીએ બનાવી દીધો આ રેકોર્ડ

|

Feb 05, 2020 | 3:11 PM

ભારતની સામે ન્યૂઝીલેન્ડનો પ્રથમ વનડે મેચ રમાયો હતો અને તેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે આ મેચ કોહલી માટે એક સારા સમાચાર લઈને આવ્યો છે. કોહલીએ કપ્તાન પદ પર રહીને સૌથી વધારે રન બનાવવા મુદે સૌરવ ગાંગૂલીને પાછળ છોડી દીધા છે. 31 વર્ષના કોહલીએ કપ્તાન પદે રહીને 87 વનડે મેચમાં 5123 રન […]

IND vs NZ : ભારત ભલે વનડે મેચ હાર્યું પણ કપ્તાન કોહલીએ બનાવી દીધો આ રેકોર્ડ

Follow us on

ભારતની સામે ન્યૂઝીલેન્ડનો પ્રથમ વનડે મેચ રમાયો હતો અને તેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે આ મેચ કોહલી માટે એક સારા સમાચાર લઈને આવ્યો છે. કોહલીએ કપ્તાન પદ પર રહીને સૌથી વધારે રન બનાવવા મુદે સૌરવ ગાંગૂલીને પાછળ છોડી દીધા છે. 31 વર્ષના કોહલીએ કપ્તાન પદે રહીને 87 વનડે મેચમાં 5123 રન કર્યા છે. જ્યારે ગાંગુલીએ કપ્તાન પદ પર રહીને 148 વનડે મેચમાં 5082 રન બનાવ્યા હતા. આમ વિરાટ કોહલીએ સૌરવ ગાંગૂલીનો રેકોર્ડ તોડી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :   UPSCની પરીક્ષા પાસ કરીને IAS કે IPS બનવા માગો છો તો તૈયાર થઈ જાઓ, જાણો ક્યારે બહાર પડશે પરીક્ષાની જાહેરાત?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય કપ્તાનના આ રેકોર્ડ વિશે વાત કરીએ આજેપણ પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની નંબર 1 છે. તેઓએ 5239 રન કર્યા છે. આમ વિરાટ કોહલીએ સૌરવ ગાંગૂલીનો રેકોર્ડ તોડી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ન્યૂઝીલેન્ડની સામેની પ્રથમ વનડે મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે 347 રનનો લક્ષ્યાંક ન્યૂઝીલેન્ડની ટીમને આપ્યો હતો. જેને ન્યૂઝીલેન્ડે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાસલ કરી લીધો હતો. આમ આ સીરીઝમાં 1-0થી ન્યૂઝીલેન્ડે લીડ બનાવી લીધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article