ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આ દેશ સાથે લેશે ટક્કર!

|

Jan 20, 2020 | 1:10 PM

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આ દેશ સાથે લેશે ટક્કર!

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું વર્ષ સારું રહ્યું છે. ભારતે પહેલાં શ્રીલંકાની સામેની ટક્કરમાં જીત મેળવી તો ઓસ્ટ્રેલિયાની ટીમની પણ હરાવી. આમ ભારતની આ સારી શરૂઆત માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતે શ્રીલંકાની ટી-20 સીરીઝમાં 2-0 માત આપી તો કાંગારું ટીમને 2-1થી માત આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હવે ક્યાં દેશની સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા?
2020ના વર્ષમાં હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સાથે ટકરાવાની છે. ન્યૂઝીલેન્ડ ખાતે મેચ યોજાવા જઈ રહી છે. જેના લીધે ભારતીય ટીમ મેજબાન બનશે. ન્યૂઝીલેન્ડની સામે 5 મેચની ટી20 મેચ યોજાઈ રહી છે. આ પછી 3 મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. ICC T20 World Cup પણ આવી રહ્યો છે ત્યારે ભારતનું આ મજબૂત પ્રદર્શનને લઈને ક્રિકેટચાહકોમાં આશા જાગી છે.

T 20 સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

24 જાન્યુઆરી, પ્રથમ મેચ, ઓકલેન્ડ
26 જાન્યુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ
29 જાન્યુઆરી, ત્રીજો મેચ, હેમિલ્ટન
31 જાન્યુઆરી,  ચોથો મેચ, વેલિંગ્ટન
2 ફેબ્રુઆરી,    પાંચમો મેચ, મોન્ગનુઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વનડે સીરીઝ, ભારત-ન્યૂઝીલેન્ડ

5 ફેબ્રઆરી, પ્રથમ મેચ, હેમિલ્ટન
8 ફેબ્રુઆરી, બીજો મેચ, ઓકલેન્ડ
11 ફેબ્રુઆરી, ત્રીજો મેચ, મોન્ગનુઈ

ટેસ્ટ સીરીઝ

21થી 25 ફેબ્રુઆરી, પ્રથમ મેચ, વેલિંગ્ટન
29થી 4 માર્ચ, બીજો મેચ, ક્રાઈસ્ટચર્ચ

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article