IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો

|

Jan 19, 2020 | 12:19 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા 3 દિવસીય વનડે સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરી છે અને ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ ભારત માટે કરો યા મરોની સ્થિતિ જેવો છે કારણ કે જો ઓસ્ટ્રેલિયા જીતી જાય તો સીરીઝ ઓસ્ટ્રેલિયાના નામે થઈ જાય. જો આ મેચ ભારત જીતી જાય તો સીરીઝ ભારતના નામે […]

IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક આપ્યો
PIC - BCCI Twitter

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા 3 દિવસીય વનડે સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરી છે અને ભારતને 287 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ ભારત માટે કરો યા મરોની સ્થિતિ જેવો છે કારણ કે જો ઓસ્ટ્રેલિયા જીતી જાય તો સીરીઝ ઓસ્ટ્રેલિયાના નામે થઈ જાય. જો આ મેચ ભારત જીતી જાય તો સીરીઝ ભારતના નામે થઈ જાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

PIC – BCCI Twiiter


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યાં ક્યાં ખેલાડીઓ કેટલાં રન કર્યા?
ભારતના બોલર્સ સામે કાંગારુઓ વધારે ટકી શક્યા નહોતા. 50 ઓવરના અંતે સ્કોરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ટીમે 286 રન કર્યા છે. આ લક્ષ્યાંક સુધી પહોંચતા ભારતે ઓસ્ટ્રેલિયાની 9 વિકેટ ઝડપી લીધી છે. સ્ટીવ સ્મિથની સદીની લીધે આ સ્કોર ઓસ્ટ્રેલિયા બનાવી શક્યું છે. માર્નસ લબુશેને પણ 54 રન કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોણે કોણે ઝડપી વિકેટ?
ભારતના બોર્લસની સફળતામાં જોવા જઈએ તો શમીએ ફરીથી ચમત્કાર કરી દીધો છે. મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી છે તો ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ 2 વિકેટ ઝડપી છે. આ સિવાય કુલદીપ યાદવે અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઝડપી છે. કાંગારુંઓએ ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમે આ સીરીઝને જીતવા 287 રન કરવા રહ્યાં.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:18 pm, Sun, 19 January 20

Next Article