‘હેટ્રિક’ લેવા છતાં મોહમ્મદ શમીને આ કારણથી ના મળ્યો ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ

|

Jun 23, 2019 | 6:53 AM

ભારતીય ટીમે અફગાનિસ્તાનને 11 રનથી મેચ હરાવીને મોટી જીત મેળવી છે. ભારતની આ જીતના હીરો ભારતીય બોલર્સ રહ્યા હતા. જેમને 224 રનના નાના ટાર્ગેટને પણ બચાવી લીધો હતો. આ મેચમાં એક રસપ્રદ વાત જોવા મળી હતી, જેને બધા જ ફેન્સને ચોંકાવી દીધા છે. આ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ હેટ્રિક લેવા છતાં મોહમ્મદ શમીને […]

હેટ્રિક લેવા છતાં મોહમ્મદ શમીને આ કારણથી ના મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ

Follow us on

ભારતીય ટીમે અફગાનિસ્તાનને 11 રનથી મેચ હરાવીને મોટી જીત મેળવી છે. ભારતની આ જીતના હીરો ભારતીય બોલર્સ રહ્યા હતા. જેમને 224 રનના નાના ટાર્ગેટને પણ બચાવી લીધો હતો. આ મેચમાં એક રસપ્રદ વાત જોવા મળી હતી, જેને બધા જ ફેન્સને ચોંકાવી દીધા છે.

આ મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ હેટ્રિક લેવા છતાં મોહમ્મદ શમીને મળ્યો નથી. મોહમ્મદ શમીએ તેમની 9.5 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી પણ તે છતાં મેન ઓફ ધ મેચ બુમરાહને જાહેર કરવામાં આવ્યા હતો. જ્યારે બુમરાહે 39 રન આપીને 2 વિકેટ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોહમ્મદ શમીએ હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી પણ આ મેચમાં ટર્નિગ પોઈન્ટ જસપ્રીત બુમરાહ બન્યા હતા. તેમને અફગાનિસ્તાનની ટીમ 2 વિકેટ પર 106 રન બનાવીને મજબૂત સ્થિતીમાં હતી, ત્યારે જસપ્રીત બુમરાહે અફગાનિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બુમરાહે રહમત શાહને તેમની બાઉન્સરથી શિકાર બનાવ્યો હતો. રહમત શાહે શોર્ટ બોલમાં યુજવેન્દ્ર ચહલને કેચ આપ્યો હતો. ત્યારબાદ 2 બોલ પછી બુમરાહે હશમતુલ્લાહ શાહિદીને પણ આઉટ કરીને મેચમાં ભારતની સ્થિતી મજબૂત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બુમરાહે તેની 10 ઓવરમાં માત્ર 39 રન આપ્યા અને તેમને 60 બોલમાં માત્ર 2 બાઉન્ટ્રી આપી હતી. તેમને મેચ દરમિયાન કોઈ પણ વાઈડ બોલ કે નો બોલ પણ નાખ્યો નહતો. 49મી ઓવરમાં જ્યારે અફાગાનિસ્તાનને 12 બોલમાં 21 રનની જરૂર હતી, ત્યારે બુમરાહે ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા અને ઓવરના દરેક બોલ યોર્કર નાખ્યા, જેના કારણે નબી આ ઓવરમાં એક પણ બાઉન્ડ્રી લગાવી શક્યા નહતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article