ભારતીય ટીમને વિશ્વ કપ માટે કોચ કરાવી રહ્યા છે ‘રાઉન્ડ ધ ક્લોક’ તૈયારીઓ, જુઓ VIDEO

|

May 31, 2019 | 8:44 AM

ભારતીય ટીમના કેચ સારા માનવામાં આવે છે પણ ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધર વલ્ડૅકપમાં સીધા થ્રોને અચુક બનાવવા માટે તેમાં સુધારો કરવા ઈચ્છે છે. રવીન્દ્ર જાડેજાને છોડીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓનો વિકેટ પર લગાવેલો નિશાનો સારો નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, […]

ભારતીય ટીમને વિશ્વ કપ માટે કોચ કરાવી રહ્યા છે રાઉન્ડ ધ ક્લોક તૈયારીઓ, જુઓ VIDEO

Follow us on

ભારતીય ટીમના કેચ સારા માનવામાં આવે છે પણ ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધર વલ્ડૅકપમાં સીધા થ્રોને અચુક બનાવવા માટે તેમાં સુધારો કરવા ઈચ્છે છે. રવીન્દ્ર જાડેજાને છોડીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓનો વિકેટ પર લગાવેલો નિશાનો સારો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

https://twitter.com/BCCI/status/1134066929444970497

ભારતીય ટીમ વલ્ડૅકપમાં તેમના અભિયાનની શરૂઆત 5 જૂને સાઉથેમ્પટનમાં કરશે. પહેલી મેચમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. શ્રીધરે હવે ‘રાઉન્ડ ધ ક્લોક’ તૈયારીઓ શરૂ કરી છે, જેમાં ફીલ્ડર 6 અલગ અલગ જગ્યાથી નોન સ્ટ્રાઈકર પર વિકેટ પર બોલ મારે છે.

TV9 Gujarati

 

શ્રીધરે નેટ પ્રેક્ટિસ બાદ BCCIને કહ્યું કે આ પ્રેક્ટિસનો ઉદ્દેશ્ય સીધો હિટ કરવાનો હતો. અમારૂ ધ્યાન તેની પર હતું કે ખેલાડી અલગ અલગ જગ્યાએ નોન સ્ટ્રાઈકર પર અચૂક નિશાનો લગાવે, જેમાં ખેલાડીઓ 6 અલગ અલગ પોઝિશનથી 20 વખત સ્ટમ્પને હિટ કરવાનું હતું. પ્રેક્ટિસમાં બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે કેપ્ટન વિરાટ કોહલી ઓફ સ્પિનની પ્રેક્ટિસ કરી રહ્યાં છે પણ બેટસમેનોને તેમનો સામનો કરવામાં કોઈ મુશ્કેલી થઈ નહતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:06 am, Fri, 31 May 19

Next Article