ન્યૂઝીલેન્ડ સામેની બીજી T-20 મેચ ભારતે જીતી, સીરીઝમાં બનાવી 2-0થી લીડ

|

Jan 26, 2020 | 10:31 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરીઝ ચાલી રહી છે. ભારતની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતે જીત મેળવી હતી. કુલ પાંચ મેચની શ્રેણી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. જેમાં બીજી મેચ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડની સામે 2-0થી લીડ મેળવી લીધી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T-20 મેચ ભારતે જીતી, સીરીઝમાં બનાવી 2-0થી લીડ

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સીરીઝ ચાલી રહી છે. ભારતની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટી-20 મેચમાં ભારતે જીત મેળવી હતી. કુલ પાંચ મેચની શ્રેણી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. જેમાં બીજી મેચ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડની સામે 2-0થી લીડ મેળવી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  સ્વચ્છ ભારત-ફિટ ઈન્ડિયા માટે એરફોર્સના અધિકારીઓની દાંડી સુધી સાયકલ રેલી

ન્યૂઝીલેન્ડના કપ્તાન કેન વિલિયમ્સને ભારત સામેની બીજી ટી-20 મેચમાં ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે 5 વિકેટમાં 132 રન કર્યા હતા તો ભારતે 17.3 ઓવરમાં જ આ લક્ષ્યાંકને હાંસિલ કરીને સીરીઝની બીજી મેચ પોતાના નામે કરી લીધી છે. લોકેશ રાહુલ પોતાના ક્રિકેટ કરિયરની 11મી સદી જ્યારે બંને ટી-20માં સદી ફટકારી છે. તે 57 રન સાથે અણનમ રહ્યો હતો. વિરાટ કોહલી કેચ આઉટના શિકાર થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

https://twitter.com/BCCI/status/1221374921164541952?s=20

ભારતની ટીમના બોર્લસની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જસપ્રીત બુમરાહ, શિવ દુબે અને શાર્દુલ ઠાકુરે એક એક વિકેટ ઝડપી છે. આમ આ મેચમાં પણ ભારતની ટીમે સારું પ્રદર્શન કર્યું છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:24 am, Sun, 26 January 20

Next Article