IND vs NZ T20 Match: ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી ભારતીય ટીમે 5-0થી સીરીઝ જીતી

|

Feb 02, 2020 | 10:42 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. તેની સાથે જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ […]

IND vs NZ T20 Match: ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી ભારતીય ટીમે 5-0થી સીરીઝ જીતી

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પાંચમી ટી-20 મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. તેની સાથે જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને વ્હાઈટવોશ કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ભારતની 7 રનથી જીત થઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:38 am, Sun, 2 February 20

Next Article