IND vs NZ : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ ભારતની બાજી બગાડી શકે છે! વાંચો વિગત

|

Jan 22, 2020 | 2:36 PM

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. નવા વર્ષ બાદ ત્રીજા દેશ સાથે ભારતની ટીમ ટકરાશે ત્યારે ન્યૂઝીલેન્ડના ક્યાં એવા ખેલાડીઓ છે તેનાથી ભારતીય ટીમને બચવું પડશે તેના વિશે જાણકારી મેળવીશું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને બોર્લસના નામ સાથે તેના ભારતના ખેલાડીઓએ ચેતવું પડશે. રૉસ ટેલર ન્યૂઝીલેન્ડના આ ખેલાડી વિસ્ફોટક બેટસમેન તરીકે […]

IND vs NZ : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ ભારતની બાજી બગાડી શકે છે! વાંચો વિગત

Follow us on

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. નવા વર્ષ બાદ ત્રીજા દેશ સાથે ભારતની ટીમ ટકરાશે ત્યારે ન્યૂઝીલેન્ડના ક્યાં એવા ખેલાડીઓ છે તેનાથી ભારતીય ટીમને બચવું પડશે તેના વિશે જાણકારી મેળવીશું. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને બોર્લસના નામ સાથે તેના ભારતના ખેલાડીઓએ ચેતવું પડશે.

રૉસ ટેલર
ન્યૂઝીલેન્ડના આ ખેલાડી વિસ્ફોટક બેટસમેન તરીકે જાણીતા છે. તેઓ ટી-20 ક્રિકેટના ખતરનાક બેટસમેન જાણીતા છે. અત્યાર સુધીમાં ટેલરે ભારતની સામે 5 ટી-20 મેચ રમ્યા છે અને તેઓ 134.31ની સ્ટ્રાઈક રેટથી રમ્યા છે અને 137 રન કર્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માર્ટિન ગપ્ટિલ
માર્ટિન ગપ્ટિલ અનુભવી બેટસમેન તરીકે જાણીતા છે. હાલ તેઓ ન્યૂઝીલેન્ડની ટીમમાં ટી-20માં સૌથી વધારે રન ફટકારનારા છે. ભારતીય બોલર્સે તેમની વિકેટ જલદીથી ઝડપવી પડશે તો ન્યૂઝીલેન્ડને હરાવવામાં સરળતા રહેશે.

કૉલિન મુનરો
મુનરોની ગણતરી પણ ધુંઆધાર બેટસમેનમાં કરવામાં આવે છે. તેઓએ અત્યારસુધીમાં 60 ટી-20 મેચ રમ્યા છે અને તેમની સ્ટ્રાઈક રેટ 160.4 રહી છે. તેઓએ ધડાધડ આ મેચમાં 1546 રન બનાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મિચેલ સેંટનર
ન્યૂઝીલેન્ડની ટીમમાં મિચેલ સેંટનર ટીમમાં સંકટમોચક તરીકે જાણીતા છે. મિચેલ સેંટનર ભારતીય બેટસમેન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સેંટનરે 39 મેચમાં 49 વિકેટ ઝડપી છે. ભારતની સામે પ્રદર્શનની વાત કરીએ તો માત્ર 11 રન આપીને 4 વિકેટ ઝડપવાનો વિક્રમ પણ તેના નામે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોલિંગ ડી ગ્રેંડહોમ
કોલિંગ ડી ગ્રેંડહોમ પણ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી છે. તેઓનો ભારતની સામે કોઈ મોટો રેકોર્ડ નથી. કોલિંગ ડી ગ્રેંડહોમએ 33 મેચમાં 149.22 સ્ટ્રાઈક રેટથી 479 રન બનાવ્યા છે. જેમાં 3 તો ફિફ્ટી છે. તેઓએ ભારતની સામે 6 મેચમા100 રન બનાવ્યા હતા. જેમાં એક ફિફ્ટી પણ સામેલ છે.

આમ આ ઉપરના બેટસમેન અને બોર્લસથી વિરાટની સેનાએ સાવધાન રહેવું પડશે. નહીં તો કોઈપણ સીરીઝ ભારત નવાવર્ષમાં હારે તેનો પહેલો રેકોર્ડ બની જશે. ન્યૂઝીલેન્ડના ઘાતક બોર્લસનો સામનો ભારતના દિગ્ગજ ખેલાડીઓએ કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article