IND vs ENG: વિરાટ કોહલીએ એવા બે વ્યક્તિની તસ્વીરો કરી શેર, જે ટીમ ઈન્ડીયાનું ફિલ્ડ વર્ક બનાવે છે આસાન

|

Mar 02, 2021 | 1:05 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આખરી ટેસ્ટ મેચ 4 મેચથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી છે.

IND vs ENG: વિરાટ કોહલીએ એવા બે વ્યક્તિની તસ્વીરો કરી શેર, જે ટીમ ઈન્ડીયાનું ફિલ્ડ વર્ક બનાવે છે આસાન
Virat Kohli (File Image)

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આખરી ટેસ્ટ મેચ 4 મેચથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી છે. આખરી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડીયા (Team India)ના પ્લેયર્સ જીમમાં ખૂબ પરસેવો વહાવી રહ્યા છે. જીમ બાદ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ બંને જીમ ટ્રેનર નિક વેબ (Nick Webb) અને સોહમ દેસાઈ (Soham Desai)ના વખાણ કરતા પોતાના ટ્વીટર દ્વારા તસ્વીરો શેર કરી હતી.

https://twitter.com/imVkohli/status/1366346518030995456?s=20

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કેપ્ટન વિરાટ કોહલીએ તસ્વીર શેર કરતા લખ્યુ હતુ કે, આ લોકો અમને જીમમાં આકરી મહેનત કરાવે છે. કારણ કે ફિલ્ડમાં અમારુ કામ આસાન થઈ શકે. સોહમ દેસાઈ ગુજરાતની ટીમની સાથે કામ કરી ચુક્યો છે તો નિક વેબ ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સાથે કર્યુ છે. હાલના વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની ફિટનેસ પર ખૂબ કામ કર્યુ છે. ખેલાડીઓએ જોકે હવે યો-યો ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય થઈ ચુક્યો છે.

https://twitter.com/mdsirajofficial/status/1366356390571249667?s=20

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે અંતિમ મેચ ખૂબ મહત્વની બની રહેશે. ટીમ ઈન્ડીયાએ આખરી ટેસ્ટ મેચમાં હારથી બચવાનુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ પહેલાથી જ પહોંચી ચુક્યુ છે.

 

આ પણ વાંચો: IPL 2021: ધોનીના ચાહકો માટે ખુશખબરી, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સાથે જલદીથી મેદાનમાં જોવા મળશે

 

Next Article