ધોનીએ ફરી જીત્યું દુનિયાનું દીલ, દેશના સૈનિકો માટે રાંચીમાં મેચ શરૂ થવા પહેલાં કર્યું એવું કામ કે તમે પણ જોઇ Video થઈ જશો ખુશ!

|

Mar 22, 2019 | 7:12 AM

ભારતીય ક્રિકેટ ટીમ કંઇને કંઇ અલગ કરવાના કારણે ચર્ચામાં રહે છે. જેમાં આજે મહિલા દિવસ પર ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ખેલાડી ડાયના ઇડુબ્જીની પાસે મેચ રેફરીએ સિક્કો આપ્યો હતો. પરંતુ તેનાથી પણ ખાસ દ્રશ્ય એવું જોવા મળ્યું કે ભારતીય સેનાને સમ્માન આપવાના હેતુ થી ભારતીય ટીમે સેનાના જવાનો જેવી કેપ પહેરીને મેદાનમાં ઉતરી રહી છે. […]

ધોનીએ ફરી જીત્યું દુનિયાનું દીલ, દેશના સૈનિકો માટે રાંચીમાં મેચ શરૂ થવા પહેલાં કર્યું એવું કામ કે તમે પણ જોઇ Video થઈ જશો ખુશ!

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ કંઇને કંઇ અલગ કરવાના કારણે ચર્ચામાં રહે છે. જેમાં આજે મહિલા દિવસ પર ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ખેલાડી ડાયના ઇડુબ્જીની પાસે મેચ રેફરીએ સિક્કો આપ્યો હતો.

પરંતુ તેનાથી પણ ખાસ દ્રશ્ય એવું જોવા મળ્યું કે ભારતીય સેનાને સમ્માન આપવાના હેતુ થી ભારતીય ટીમે સેનાના જવાનો જેવી કેપ પહેરીને મેદાનમાં ઉતરી રહી છે. આ BCCI દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમનો એક ભાગ જ છે. જેના અનુસાર ભારતીય ટીમ દર વર્ષે એક મેચમાં સેના જેવી કેપ પહેરીને મેદાનમાં ઉતરશે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

એટલું જ નહીં ભારતીય ખેલાડીઓ પોતાની મેચમાં ખેલાડીઓ પોતાની ફીસ પુલાવામાં શહીદોના પરિવારને આપશે. જ્યારે કોહલી ટોસ માટે આવ્યો ત્યારે તેને જ આ અંગે જાહેરાત કરી હતી. જો તેનો હિસાબ કરવામાં આવે તો ટીમમાં કુલ 15 ખેલાડીઓ હોય છે અને તેમને 6 લાખ રૂપિયા એક મેચની ફી હોય છે. જેના હિસાબે 90 લાખ રૂપિયા શહીદોને મળશે.

TV9 Gujarati

 

પાંચ મેચોની સીરિઝમાં ભારત 2-0 થી આગળ ચાલી રહ્યું છે. ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

આ સ્ટોરી જો તમને પસંદ આવે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. જેથી લોકો સુધી મહત્વના સમાચાર પહોંચતા રહે.

Published On - 8:21 am, Fri, 8 March 19

Next Article