ICCએ પૂર્વ કપ્તાન રાહુલ દ્વવિડને લઈને કરી દીધી મોટી ભૂલ, જાણો તેમના વિશે શું લખ્યું?

|

Sep 20, 2019 | 5:27 PM

આઈસીસી દ્વારા રાહુલ દ્વવિડને લઈને મોટી ભૂલ કરવામાં આવી છે. આઈસીસી દ્વારા હોલ ઓફ ફેમની સૂચી રાખવામાં આવી છે તેમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડને પણ સ્થાન આપવામાં આવ્યું છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ […]

ICCએ પૂર્વ કપ્તાન રાહુલ દ્વવિડને લઈને કરી દીધી મોટી ભૂલ, જાણો તેમના વિશે શું લખ્યું?

Follow us on

આઈસીસી દ્વારા રાહુલ દ્વવિડને લઈને મોટી ભૂલ કરવામાં આવી છે. આઈસીસી દ્વારા હોલ ઓફ ફેમની સૂચી રાખવામાં આવી છે તેમાં ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   વિરાટ કોહલીનો 16 વર્ષની ઉંમરનો ફોટો જોઈને લોકો બોલ્યા, ‘તેરે નામ’ સ્ટાઈલ! જુઓ PHOTO

આઈસીસી દ્વારા હોલ ઓફ ફેમમાં સ્થાન તો આપવામા્ં આવ્યું પણ તેમાં ફોટોની સામે ડાબેરી બેટસમેન લખવામાં આવ્યું છે. જમણાં હાથથી બેટિંગ કરનારા રાહુલ દ્વવિડ વિશે આઈસીસીએ ભૂલ કરી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાહુલ દ્રવિડને ગયા વર્ષે હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે આ સૂચીમાં સામેલ થનારા પાંચમાં ભારતીય ખેલાડી છે. આઈસીસી દ્વારા કરવામાં આવેલી આ ભૂલના લીધે સોશિયલ મીડિયામાં લોકોએ બળાપો કાઢ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article