ICCએ જાહેર કર્યુ નવુ T20 રેન્કીંગ, રાહુલ ત્રીજા અને કોહલી આઠમાં નંબરે, બોલરો ટોપ 10માંથી આઉટ

|

Dec 09, 2020 | 11:49 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ટી20 રેન્કીંગ જાહેર કર્યા છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રોહિત શર્મા ટોપ 10 લિસ્ટની બહાર થઈ ગયા છે. ટોપ 10 યાદીમાં હવે ભારતનો કોઈ જ બોલર સામેલ નથી તો વળી બેટ્સમેનોની રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 8માં અને લોકેશ રાહુલ ત્રીજા સ્થાન પર પહોંચ્યા છે. આઈસીસીએ ઓસ્ટ્રેલીયા અને […]

ICCએ જાહેર કર્યુ નવુ T20 રેન્કીંગ, રાહુલ ત્રીજા અને કોહલી આઠમાં નંબરે, બોલરો ટોપ 10માંથી આઉટ

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ટી20 રેન્કીંગ જાહેર કર્યા છે. જેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રોહિત શર્મા ટોપ 10 લિસ્ટની બહાર થઈ ગયા છે. ટોપ 10 યાદીમાં હવે ભારતનો કોઈ જ બોલર સામેલ નથી તો વળી બેટ્સમેનોની રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 8માં અને લોકેશ રાહુલ ત્રીજા સ્થાન પર પહોંચ્યા છે. આઈસીસીએ ઓસ્ટ્રેલીયા અને ભારત વચ્ચેની ટી20 સીરીઝ પુર્ણ થયા બાદ રેન્કીંગ જારી કર્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટી20 બેટ્સમેન રેન્કીંગની યાદી

  1. ડેવિડ મલાન – ઈંગ્લેન્ડ – 915 પોઈન્ટ
  2. બાબર આઝમ – પાકિસ્તાન – 871 પોઈન્ટ
  3. લોકેશ રાહુલ – ભારત – 816 પોઈન્ટ
  4. આરોન ફીંચ – ઓસ્ટ્રેલિયા – 808  પોઈન્ટ
  5. રસી વાન ડર ડસેન – દક્ષિણ આફ્રીકા – 744 પોઈન્ટ
  6. કોલીન મુનરો – ન્યુઝીલેન્ડ – 739 પોઈન્ટ
  7. ગ્લેન મેક્સવેલ – ઓસ્ટ્રેલીયા – 701 પોઈન્ટ
  8. વિરાટ કોહલી – ભારત – 697 પોઈન્ટ
  9. હઝરતુલ્લાહ ઝઝઈ – અફઘાનિસ્તાન – 676 પોઈન્ટ
  10. ઈયોન મોર્ગન – ઈંગ્લેન્ડ – 662 પોઈન્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: પાર્થિવ પટેલનો આ વિશ્વ વિક્રમ આજે પણ છે અતૂટ, ICCએ શેર કર્યા તેના રેકોર્ડના આંકડા

ટી20 બોલરના રેન્કીંગની યાદી

  1. રાશિદ ખાન- અફઘાનિસ્તાન-  736 પોઈન્ટ
  2. મુઝીબ ઉર રહેમાન – અફઘાનિસ્તાન – 730 પોઈન્ટ
  3. આદિલ રશિદ – ઈંગ્લેન્ડ 700 – પોઈન્ટ
  4. એડમ ઝંપા – ઓસ્ટ્રેલીયા 685 – પોઈન્ટ
  5. તબરેઝ શમ્સી – દક્ષિણ આફ્રીકા – 680 પોઈન્ટ
  6. એશ્ટન એગર – ઓસ્ટ્રેલીયા – 664 પોઈન્ટ
  7. મિશેલ સેંટનર – ન્યુઝીલેન્ડ – 643 પોઈન્ટ
  8. ઇમાદ વસીમ – પાકિસ્તાન – 637 પોઈન્ટ
  9. શેલ્ડન કોટરેલ – વેસ્ટઇન્ડિઝ – 634 પોઈન્ટ
  10. ક્રિસ જોર્ડન – ઈંગ્લેન્ડ- 618 પોઈન્ટ

 

 રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article