વલ્ડૅકપ પહેલા ભારતીય ટીમને ફરી એક ઝટકો, વિજય શંકર અને કેદાર જાધવ બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર ક્રિકેટર ઈજાગ્રસ્ત

|

May 31, 2019 | 8:50 AM

ભારતીય ટીમ માટે ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019માં એક મુશ્કેલી ખત્મ થાય છે, ત્યાં બીજી મુશ્કેલી સામે આવી જાય છે. એક બાજુ ઓલરાઉન્ડર કેદાર જાધવ અને વિજય શંકર બાંગ્લાદેશની વિરૂધ્ધ પ્રેકટિસ મેચ માટે ફીટ થયા છે તો હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more વિરાટ […]

વલ્ડૅકપ પહેલા ભારતીય ટીમને ફરી એક ઝટકો, વિજય શંકર અને કેદાર જાધવ બાદ ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર ક્રિકેટર ઈજાગ્રસ્ત

Follow us on

ભારતીય ટીમ માટે ICC ક્રિકેટ વલ્ડૅકપ 2019માં એક મુશ્કેલી ખત્મ થાય છે, ત્યાં બીજી મુશ્કેલી સામે આવી જાય છે. એક બાજુ ઓલરાઉન્ડર કેદાર જાધવ અને વિજય શંકર બાંગ્લાદેશની વિરૂધ્ધ પ્રેકટિસ મેચ માટે ફીટ થયા છે તો હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

બાંગ્લાદેશની વિરૂધ્ધ રમાનારી પ્રેકટિસ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનું આ મેચમાં રમવુ શંકાસ્પદ છે. પંડયાને આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેકટિસ સેશન દરમિયાન લેફ્ટ અંડર આર્મમાં બોલ વાગવાને લીધે ઈજા પહોંચી છે. તે ટીમની સાથે નેટ્સમાં પ્રેકટિસ કરી રહ્યાં હતા, ત્યારે તેમને બોલ વાગ્યો હતો.

TV9 Gujarati

 

આ પણ વાંચો: અમિત શાહ સરકારમાં મંત્રી બનશે તો ભાજપના અધ્યક્ષ પદે આ નેતાની નિમણૂક થવાની સંભાવના

ત્યારબાદ તેઓ પ્રેકટિસ સેશન છોડીને નીકળી ગયા હતા, તેથી પંડયાને બાંગ્લાદેશની વિરૂધ્ધ પ્રેકટિસ મેચમાં આરામ આપી શકે છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ પ્રેકટિસ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડે 6 વિકેટથી હરાવ્યું હતુ. તેથી બાંગ્લાદેશની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા તેમની તૈયારીઓને અંતિમ રૂપ આપવા ઈચ્છશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:36 am, Tue, 28 May 19

Next Article