લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી ગૌતમ ગંભીર વિશ્વ કપમાં કરશે આ કામ

|

Jun 08, 2019 | 6:50 AM

લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકરાશે. આ મેચમાં હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવનારા સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કમેન્ટ્રી કરતા નજરે આવી શકે છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે […]

લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા પછી ગૌતમ ગંભીર વિશ્વ કપમાં કરશે આ કામ

Follow us on

લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકરાશે. આ મેચમાં હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવનારા સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કમેન્ટ્રી કરતા નજરે આવી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગૌતમ ગંભીરે ટ્વિટર દ્વારા આ જાણકારી આપી છે. તે થોડા દિવસ માટે મુંબઈ કમેન્ટ્રી કરવા માટે જશે. ગૌતમ ગંભીર વિશ્વ કપમાં સ્ટાર સ્પોર્ટસ ઈન્ડિયા પર કમેન્ટ્રી કરતા નજરે પડશે.

TV9 Gujarati

 

 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

ગંભીરે કહ્યું કે મેં મારા સંસદીય ક્ષેત્રને દિલ્હીમાં બેસ્ટ બનાવવાનું વચન આપ્યું છે. જેને હુ પુરૂ કરીશ. તેની પહેલા પણ ગંભીર IPLમાં શરૂઆતી મેચમાં કમેન્ટ્રી કરતા નજરે આવ્યા હતા પણ ચૂંટણીના લીધે તેઓ કમેન્ટ્રીથી દુર થઈ ગયા હતા. IPL પછી ગંભીર હવે વિશ્વ કપમાં કમેન્ટ્રી કરતા નજરે આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article