બીજી વખત ભારતીય ટીમના હેડ કોચ બનેલા રવિ શાસ્ત્રીની સેલરીમાં થશે આટલા કરોડનો વધારો

|

Sep 10, 2019 | 6:48 AM

શું તમે જાણો છો કે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીની સેલરી કેટલી છે? તેમને ગયા મહિને બીજી વખત હેડ કોચ બનાવવામાં આવ્યા. એક અહેવાલ મુજબ ટીમના હેડ કોચની સેલરીમાં 20 ટકાનો વધારો થશે. તેથી રવિ શાસ્ત્રીની સેલરી હવે 9.5 કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયાની વચ્ચે રહેશે. છેલ્લા કોન્ટ્રાક્ટમાં શાસ્ત્રીની સેલરી 8 કરોડ રૂપિયા હતી. શાસ્ત્રી […]

બીજી વખત ભારતીય ટીમના હેડ કોચ બનેલા રવિ શાસ્ત્રીની સેલરીમાં થશે આટલા કરોડનો વધારો

Follow us on

શું તમે જાણો છો કે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીની સેલરી કેટલી છે? તેમને ગયા મહિને બીજી વખત હેડ કોચ બનાવવામાં આવ્યા. એક અહેવાલ મુજબ ટીમના હેડ કોચની સેલરીમાં 20 ટકાનો વધારો થશે. તેથી રવિ શાસ્ત્રીની સેલરી હવે 9.5 કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયાની વચ્ચે રહેશે. છેલ્લા કોન્ટ્રાક્ટમાં શાસ્ત્રીની સેલરી 8 કરોડ રૂપિયા હતી.

શાસ્ત્રી સિવાય ટીમના સપોર્ટ સ્ટાફને પણ સેલરીમાં વધારો મળશે. બોલિંગ કોચ ભરત અરૂણને હવે લગભગ 3.5 કરોડ રૂપિયા મળશે. ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરને પણ તેટલા જ રૂપિયા મળશે. સંજય બાંગડની જગ્યાએ બેટિંગ કોચ બનનારા વિક્રમ રાઠોરને 2.5 કરોડથી 3 કરોડ રૂપિયા વર્ષે સેલરી મળશે. આ તમામ કોન્ટ્રાકટ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોચ બન્યા પછી શાસ્ત્રીએ કહ્યું કે તેમના બીજા કાર્યકાળમાં ટીમની બેન્ચ સ્ટ્રેન્થને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવશે. તેમને કહ્યું હતું કે ટી-20 વિશ્વ કપ માટે આપણી પાસે 12 મહીના અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે 18-20 મહિનાનો સમય છે. ફેરફારના આ સમયને ધ્યાનમાં રાખતા યુવાઓ પર ધ્યાન આપવુ ખુબ મહત્વપૂર્ણ છે, જેથી અનુભવી ખેલાડીઓની સાથે ભળી જાય અને આપણને એક મજબૂત ટીમ મળે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શાસ્ત્રીએ કહ્યું કે અમારી એક નજર યુવાનો પર છે અને બીજી નજર ત્રણેય ફોર્મેટમાં બેટિંગ અને બોલિંગમાં બેન્ચની સ્ટ્રેન્થને મજબૂત કરવા પર છે. ક્યારેય ભૂલશો નહીં કે તમે જીતવા માટે રમો છો, પરંતુ સાથે જ યુવાનો પર ધ્યાન આપો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article