હિતોનો ટકરાવ: કેપ્ટન કોહલીની વિરૂદ્ધ ફરિયાદની તપાસ કરશે BCCIના એથિક્સ અધિકારી

|

Sep 25, 2020 | 6:39 PM

BCCIના એથિક્સ અધિકારી ડી કે જૈને રવિવારે કહ્યું કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિરૂદ્ધ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ હિતોના ટકરાવની ફરિયાદની તપાસ કરશે. ગુપ્તાએ આ પહેલા પણ બીજા ખેલાડીઓ વિરૂદ્ધ પણ આ પ્રકારના આરોપ લગાવ્યા હતા. જેને પાછળથી રદ કરવામાં આવ્યા હતા. Web Stories View more મેટ ગાલામાં આલિયા […]

હિતોનો ટકરાવ: કેપ્ટન કોહલીની વિરૂદ્ધ ફરિયાદની તપાસ કરશે BCCIના એથિક્સ અધિકારી

Follow us on

BCCIના એથિક્સ અધિકારી ડી કે જૈને રવિવારે કહ્યું કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વિરૂદ્ધ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ હિતોના ટકરાવની ફરિયાદની તપાસ કરશે. ગુપ્તાએ આ પહેલા પણ બીજા ખેલાડીઓ વિરૂદ્ધ પણ આ પ્રકારના આરોપ લગાવ્યા હતા. જેને પાછળથી રદ કરવામાં આવ્યા હતા.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુપ્તાએ પોતાની નવી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોહલી એક સાથે બે પદ પર ફરજ બજાવે છે. તે ભારતીય ટીમના કેપ્ટન અને એક એવી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના સહનિર્દેશક છે. જે ટીમના ખેલાડીઓના મેનેજમેન્ટનું કામ જોવે છે. ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે આ BCCIના સંવિધાનનું ઉલ્લંઘન છે. જે એક વ્યક્તિને અન્ય પદો પર રહેવાથી રોકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડી કે જૈને કહ્યું કે મને એક ફરિયાદ મળી છે, હું તેની તપાસ કરીશ અને પછી જોઈશ કે કોઈ કેસ બને છે કે નહીં. જો કેસ બને છે તો મારે જવાબ આપવા માટે કોહલીને એક તક આપવી પડશે. ગુપ્તાએ દાવો કર્યો કે છે કોહલી કોર્નસ્ટોન વેન્ચર પાર્ટનર્સ LLP અને વિરાટ કોહલી સ્પોર્ટસ LLPમાં નિર્દેશક છે. આ કંપનીમાં અમિત અરૂણ સજદેહ અને બિનોય ભરત ખિમજી પણ સહ-નિર્દેશક છે. આ બંને કોર્નરસ્ટોન સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેડ લિમિટેડનો ભાગ છે. કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં કોહલીની ભૂમિકા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 7:26 am, Mon, 6 July 20

Next Article