CWG 2022: ગોલ્ડનો હતો ભરોસો, પણ Mirabai Chanu ને હતો એક ‘ડાઉટ’, જુઓ આ Interview

મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો અને દેશને મેડલ ટેલીમાં આગળ વધવામાં મદદ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 3:48 PM

 

 

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) 2018, ટોક્યો ઓલિમ્પિક્સ 2020 અને હવે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 – ત્રણ મોટી રમત અને ત્રણ મોટા મેડલ. આ રેકોર્ડ ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) નો ​​છે. દરેક મોરચે કરોડો ભારતીયોની અપેક્ષાઓ પર ખરા ઉતરનાર મીરાબાઈ ચાનુએ બર્મિંગહામમાં દેખીતી રીતે નિરાશ ન કર્યું અને આ વખતે દેશ માટે ગેમ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. સતત બીજી CWGમાં ગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઈ ચાનુએ પોતાની યાદગાર સફળતા બાદ TV9 સાથે વાત કરી. સાંભળો તેમની સાથેની આ એક્સક્લુઝિવ વાતચીત.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">