આ દિગ્ગજ ખેલાડીએ વિશ્વ કપની દરેક મેચની કરી ભવિષ્યવાણી , કહ્યું કે ભારતને આ ટીમ હરાવી શકે

|

Jun 01, 2019 | 2:42 AM

હાલમાં ઘણાં પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ નિષ્ણાંતો ICC વિશ્વ કપ 2019 માટે સેમીફાઈનલની ભવિષ્યવાણી કરવામાં વ્યસ્ત છે. ત્યારે ન્યૂઝીલેન્ડના બેટસમેન બ્રેન્ડન મેક્યુલમ મુજબ ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં સેમીફાઈનલમાં પહોંચશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ […]

આ દિગ્ગજ ખેલાડીએ વિશ્વ કપની દરેક મેચની કરી ભવિષ્યવાણી , કહ્યું કે ભારતને આ ટીમ હરાવી શકે

Follow us on

હાલમાં ઘણાં પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ નિષ્ણાંતો ICC વિશ્વ કપ 2019 માટે સેમીફાઈનલની ભવિષ્યવાણી કરવામાં વ્યસ્ત છે. ત્યારે ન્યૂઝીલેન્ડના બેટસમેન બ્રેન્ડન મેક્યુલમ મુજબ ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં સેમીફાઈનલમાં પહોંચશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ત્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ વિકેટકીપર-બેટસમેન બ્રેન્ડન મેક્યુલમે પણ ટૂર્નામેન્ટના દરેક મેચના પરિણામની ભવિષ્યવાણી કરી છે પણ સેમીફાઈનલમાં ચોથા સ્થાન માટે ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની વચ્ચે ટક્કર રહેશે.

TV9 Gujarati

 

37 વર્ષીય બ્રેન્ડન મેક્યુલમનું માનવું છે કે અફગાનિસ્તાન તેમની પહેલી 50 ઓવરના વિશ્વકપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવીને માત્ર 2 મેચ જીતશે. પૂર્વ ન્યૂઝીલેન્ડના કેપ્ટનની ભવિષ્યવાણીને ઓસ્ટ્રલિયાના પૂર્વ ઓપનર માર્ક વો એ સમર્થન કર્યુ છે.

આ પણ વાંચો: 17 જૂનથી શરૂ થશે લોકસભાનું પ્રથમ સત્ર, 5 જુલાઈએ જાહેર થશે બજેટ

બ્રેન્ડન મેક્યુલમની ભવિષ્યવાણી મુજબ ઈંગ્લેન્ડ લીગની 9 મેચોમાંથી 8 મેચ જીતશે, તેમને ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવો પડશે. જ્યારે ભારતીય ટીમને માત્ર ઈંગ્લેન્ડ જ હરાવી શકે છે. ભારતીય ટીમ પણ 9 મેચોમાંથી 8 મેચમાં જીત મેળવશે. ત્યારે ઓસ્ટ્રેલિયાને લીગ મેચમાં 3 હાર મળશે. તેને વેસ્ટઈન્ડિઝ, ભારત અને પાકિસ્તાનની વિરૂધ્ધ હારનો સામનો કરવો પડશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article