WTC Final: ઇંગ્લેંડ સામે ટેસ્ટ ન્યુઝીલેન્ડને ભલે ફાયદાકારક, ચેતેશ્વર પુજારાએ કહ્યુ પડકાર માટે તૈયાર

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) પર હવે વિશ્વભરની નજરો ટકેલી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zeland) વચ્ચે સાઉથમ્પ્ટનમાં ફાઇનલ મેચ રમાનારી છે.

WTC Final: ઇંગ્લેંડ સામે ટેસ્ટ ન્યુઝીલેન્ડને ભલે ફાયદાકારક, ચેતેશ્વર પુજારાએ કહ્યુ પડકાર માટે તૈયાર
Cheteshwar Pujara
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 14, 2021 | 9:21 AM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) પર હવે વિશ્વભરની નજરો ટકેલી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zeland) વચ્ચે સાઉથમ્પ્ટનમાં ફાઇનલ મેચ રમાનારી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ પણ ઇંગ્લેંડ (England) ને ટેસ્ટ શ્રેણીમાં હરાવીને આત્મવિશ્વાસ ભરી ચૂકી છે. જેનો ફાયદો બ્લેક કેપ્સ ટીમ (Black Caps Team) ને ફાઇનલ મેચમ મળી શકે છે.

ભારતના ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) માને છે, બે ટેસ્ટની રમત કીવીને ફાયદાકારક રહેશે. જોકે પુજારાએ કહ્યુ, ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, પુજારા એ કહ્યુ, ફાઇનલ પહેલા બે ટેસ્ટ મેચ રમીને, તે (ન્યુઝીલેન્ડ) સ્વાભાવિક ફાયદાની સ્થિતીમાં હશે. જોકે વાત જ્યારે ફાઇનલની આવે છે તો, અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. અમને ખ્યાલ છે કે, અમારી ટીમમાં સારુ પ્રદર્શન કરવાની અને ચેમ્પિયનશીપ જીતવાની ક્ષમતા ધરાવે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આગળ કહ્યુ, એટલા માટે જ અમે તેને લઇ ચિંતીત નથી, અમને તૈયારીઓ માટે જે 10-12 દિવસનો સમય મળ્યો છે. જેમાં અમે ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે એક પ્રેકટીશ મેચ રમીને અમારી પાસે ઉપલબ્ધ બાબતોનો શ્રેષ્ઠ ઉપયોગનો પ્રયાસ કરીશુ. જો અમે આ દિવસોનો યોગ્ય ઉપયોગ કરી શક્યા તો મને લાગે છે કે, અમારી ટીમ ફાઇનલમાં પડકાર માટે તૈયાર રહેશે.

પુજારાએ કહ્યુ, ખેલાડીઓ માટે સૌથી વધારે પડકાર ઇંગ્લેંડના હવામાનને અનુકૂળ થવાનુ છે. અહીં એક જ દીવસમાં અલગ અલગ સ્થિતીમાં રમવુ બેટ્સમેન માટે વધારે પડકારજનક છે. કારણ કે જ્યારે વરસાદ વરસે ત્યારે તમારે મેદાનની બહાર જવુ પડે છે. ત્યારબાદ અચાનક વરસાદ રોકાઇ જાય છે અને ફરીથી રમત રમવાની.

ટીમના રુપમાં સખત મહેનત

પુજારાએ આઇસીસી WTC ફાઇનલમાં માટે ક્વોલીફાઇ થવુ ભારતીય ટીમના માટે વિશેષ ઉપલબ્ધી ગણાવી છે. તેણે કહ્યુ, વ્યક્તિગત રુપે આ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે હું, ફક્ત આ એક જ ફોર્મેટને રમી રહ્યો છુ. સાથે જ ક્રિકેટમાં આ એક સૌથી વધારે પડકારજનક ફોર્મેટ છે. અહી સુધી પહોંચવા માટે અમે એક ટીમના રુપમાં ખૂબ મહેનત કરી છે. પુજારા એ 85 ટેસ્ટ રમી 6244 રન કર્યા છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">