WTC 2021-23: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડિશનનું શિડ્યુલ જાહેર કરાયુ, જાણો વિગત

|

Jun 25, 2021 | 11:46 PM

બીજી એડીશનમાં દરેક ટીમ 6 ટેસ્ટ સિરીઝ રમનાર છે. જેમાં અડધી શ્રેણી વિદેશી પીચ પર રમવી પડશે. એટલે કે 3 શ્રેણી ઘર આંગણે અને 3 શ્રેણી વિદેશમાં રમવી પડશે.

WTC 2021-23: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડિશનનું શિડ્યુલ જાહેર કરાયુ, જાણો વિગત
World Test Championship 2021

Follow us on

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની પ્રથમ એડિશન રમાઈ ચુકી છે. જેમાં ક્રિકેટ ફેન્સને જબરદસ્ત રોમાંચ અને મનોરંજન મળ્યુ હતુ. પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન તરીકે ન્યુઝીલેન્ડની ટીમ વિજેતા બની છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand ) વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. જેની શરુઆત 2019માં થઈ હતી. હવે 2021થી 2023 દરમ્યાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડિશન રમાનાર છે. જેનુ શિડ્યુલ જારી કરવામાં આવ્યુ છે.

 

બીજી એડીશનમાં દરેક ટીમ 6 ટેસ્ટ સિરીઝ રમનાર છે. જેમાં અડધી શ્રેણી વિદેશી પીચ પર રમવી પડશે. એટલે કે 3 શ્રેણી ઘર આંગણે અને 3 શ્રેણી વિદેશમાં રમવી પડશે. આમ હવે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ આગળના બે વર્ષ દરમ્યાન નવા ઉત્સાહ સાથે જોવા મળશે. ભારત, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકાનો કાર્યક્રમમ આ મુજબ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

ભારતીય ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 ન્યુઝીલેન્ડ ઘરેલુ શ્રેણી 2
2 શ્રીલંકા ઘરેલુ શ્રેણી 3
3 ઓસ્ટ્રેલીયા ઘરેલુ શ્રેણી 4
4 ઇંગ્લેંન્ડ ઇંગ્લેન્ડ 5
5 દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકા 3
6 બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2

પાકિસ્તાનની ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 ઓસ્ટ્રીયા ઘરેલુ શ્રેણી 2
2 ન્યુઝીલેન્ડ ઘરેલુ શ્રેણી 2
3 ઇંગ્લેન્ડ ઘરેલુ શ્રેણી 3
4 વેસ્ટઇન્ડીઝ વેસ્ટઇન્ડીઝ 2
5 બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2
6 શ્રીલંકા શ્રીલંકા 2

શ્રીલંકા ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 ઓસ્ટ્રેલીયા ઘરેલુ શ્રેણી 2
2 પાકિસ્તાન ઘરેલુ શ્રેણી 2
3 વેસ્ટઇન્ડીઝ ઘરેલુ શ્રેણી 2
4 બાંગ્લાદેશ બાંગ્લાદેશ 2
5 ભારત ભારત 3
6 ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ 2

ઓસ્ટ્રેલીયાની ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 ઇંગ્લેન્ડ ઘરેલુ શ્રેણી 5
2 વેસ્ટઇન્ડીઝ ઘરેલુ શ્રેણી 2
3 દક્ષિણ આફ્રિકા ઘરેલુ શ્રેણી 3
4 પાકિસ્તાન પાકિસ્તાન 2
5 શ્રીલંકા શ્રીલંકા 2
6 ભારત ભારત 4

ઇંગ્લેંન્ડ ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 ભારત ઘરેલુ શ્રેણી 5
2 ન્યુઝીલેન્ડ ઘરેલુ શ્રેણી 3
3 દક્ષિણ આફ્રિકા ઘરેલુ શ્રેણી 5
4 ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલીયા 5
5 વેસ્ટઇન્ડીઝ વેસ્ટઇન્ડીઝ 3
6 પાકિસ્તાન પાકિસ્તાન 3

દક્ષિણ આફ્રિકા ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 ભારત ઘરેલુ શ્રેણી 3
2 બાંગ્લાદેશ ઘરેલુ શ્રેણી 2
3 વેસ્ટઇન્ડીઝ ઘરેલુ શ્રેણી 2
4 ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ 2
5 ઇંગ્લેંન્ડ ઇંગ્લેંન્ડ 3
6 ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલીયા 3

ન્યુઝીલેન્ડ ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 બાંગ્લાદેશ ઘરેલુ શ્રેણી 2
2 દક્ષિણ આફ્રિકા ઘરેલુ શ્રેણી 2
3 શ્રીલંકા ઘરેલુ શ્રેણી 2
4 ભારત ભારત 2
5 ઇંગ્લેંન્ડ ઇંગ્લેંન્ડ 3
6 પાકિસ્તાન પાકિસ્તાન 2

બાંગ્લાદેશ ટીમનો WTC 2021-23 કાર્યક્રમ

ક્રમ હરિફ દેશ યજમાન દેશ મેચ સંખ્યા
1 પાકિસ્તાન ઘરેલુ શ્રેણી 2
2 શ્રીલંકા ઘરેલુ શ્રેણી 2
3 ન્યુઝીલેન્ડ ઘરેલુ શ્રેણી 2
4 દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકા 2
5 વેસ્ટઇન્ડીઝ વેસ્ટઇન્ડીઝ 2
6 ભારત ભારત 2
Next Article