Viral Video : બાઉન્ડ્રી પર છૂટયો કેચ, ફિલ્ડરે ત્યાંથી જ થ્રો મારી કર્યો રન આઉટ, જુઓ મેચનો મઝેદાર Video

|

Mar 24, 2023 | 8:50 PM

હાલમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ મેચનો એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી ઘટના ક્રિકેટની રમતમાં ભાગ્યેે જ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video : બાઉન્ડ્રી પર છૂટયો કેચ, ફિલ્ડરે ત્યાંથી જ થ્રો મારી કર્યો રન આઉટ, જુઓ મેચનો મઝેદાર Video
Viral Video

Follow us on

ક્રિકેટ એક રોમાંચક રમત છે. ક્રિકેટમાં જોવા મળતી અનિશ્ચિતાઓને કારણે આ રમતના કરોડો ફેન્સ છે. ભારતમાં પણ ક્રિકેટના કરોડો ફેન્સ છે. ક્રિકેટને લગતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ મેચનો એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી ઘટના ક્રિકેટની રમતમાં ભાગ્યેે જ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર યુરોપિયન ક્રિકેટ લીગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.ફોર્મર્સ અને બેવરેન ટીમ વચ્ચે આ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન બ્રાઉન્ડ્રી પર બોલ જતા બે ફિલ્ડર એકબીજા સાથે ટકરાયા હતા. જેને કારણે કેચ પણ છૂટયો હતો. એક ફિલ્ડરે ત્યાંથી જ બોલ સીધો સ્ટંમ્પ તરફ ફેંક્યો હતો જેને કારણે સામેની ટીમને ખેલાડી રન આઉટ થઈ ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ દ્રશ્યો ખરેખર જોરદાર છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એટલે જ તો ક્રિકેટ લોકપ્રિય રમત છે.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

 

Next Article