
ક્રિકેટ મેચના રસિકો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાસ તૈયાર કરાઇ છે. જેમાં મીની હોસ્પિટલ સ્થળ પર જ ઊભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં એનેસ્થેશિયા ઓર્થોપેડિક સહિતના એક્સપર્ટ તબીબો અહીં હાજર રહેશે . TV9 પર મીની હોસ્પિટલની એક્સક્લુસિવ તસવીરો સામે આવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઊભી કરાયેલી આ મીની હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટરની વ્યવસ્થા દર્શકો માટે આશીર્વાદ સમાન છે. જેમાં 16 એમ્બ્યુલન્સ અને 100થી વધુ મેડિકલ સ્ટાફ ખડેપગે હાજર રહેશે.